By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Diwali : ભારતીય સેનાએ LOC પર આ રીતે મનાવી દિવાળી, જુઓ Video
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ઇન્ડિયા > Diwali : ભારતીય સેનાએ LOC પર આ રીતે મનાવી દિવાળી, જુઓ Video
ઇન્ડિયા

Diwali : ભારતીય સેનાએ LOC પર આ રીતે મનાવી દિવાળી, જુઓ Video

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: October 31, 2024 2:45 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ભારતીય સેનાના જવાનોએ રાષ્ટ્રની સેવામાં ઘરથી દૂર, જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર દિવાળીની ઉજવણી કરી હતી. દેશના સુરક્ષાદળોએ દિવાળીની પૂજા કરી, દેશભક્તિના ગીતો ગાયા અને ડાન્સ કરી ફટાકડા ફોડી દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. આ દરમિયાન કેટલાક જવાનો પોતાના પરિવારને યાદ કરીને ભાવૂક પણ થયા હતા. સાથે જ દેશવાસીઓને શાંતિપૂર્ણ માહોલમાં દિવાળીની ઉજવણી કરવા શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવતા સેનાના એક જવાનએ કહ્યું કે અમે લોકોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે નિયંત્રણ રેખા પર મજબૂતીથી ઉભા છીએ. તમારા પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરો.

https://x.com/ANI/status/1851621621963899042

You Might Also Like

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

TAGGED: #army, #diwali, #diwali2024, #indianarmy, #news, #vibesofpositivity
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાપોઝિટિવ સ્પેશિયલ

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

જો તમે લાંબા રૂટ પર કાર દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?