By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Stock Market : રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ. 20 લાખ કરોડ ગુમાવ્યા
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ઇન્ડિયા > Stock Market : રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ. 20 લાખ કરોડ ગુમાવ્યા
ઇન્ડિયા

Stock Market : રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ. 20 લાખ કરોડ ગુમાવ્યા

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 20, 2024 8:39 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

આ સપ્તાહે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. શુક્રવાર અને 20 ડિસેમ્બરના ઘટાડા બાદ આ સપ્તાહે સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે. તે જ સમયે, નિફ્ટીમાં આ સપ્તાહે લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. યર એન્ડિંગ વેકેશનનો માહોલ શરૂ થવાની સાથે એફઆઈઆઈની ગેરહાજરીના પગલે ભારતીય શેરબજારમાંથી રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ. 20 લાખ કરોડ ગુમાવ્યા છે.આજે સેન્સેક્સ વધુ 1176.46 પોઈન્ટ તૂટી 78041 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 364.20 પોઈન્ટ ગગડી 23587.50 પર બંધ રહ્યો હતો. બેન્કિંગ, આઈટી, ફાઈનાન્સિયલ સેક્ટર સારું પ્રદર્શન કરી રહ્યાં નથી. જેના કારણે બજાર પર દબાણ વધ્યું છે અને બજાર સતત ઘટી રહ્યું છે. અમેરિકી ડોલરમાં આકર્ષક તેજી તેમજ ફેડના હોકિશ વલણને ધ્યાનમાં લેતાં વિદેશી રોકાણકારો મોટાપાયે વેચવાલી નોંધાવી રહ્યા છે. આ સપ્તાહમાં વિદેશી રોકાણકારો (FII)એ કુલ રૂ. 12230.29 કરોડની વેચવાલી નોંધાવી છે.વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ અને એફઆઈઆઈની વેચવાલીના પગલે શેરબજાર કડડભૂસ થયા છે.

You Might Also Like

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

TAGGED: #economy, #market, #mumbai, #sharebajar, #stockmartke, Business
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

બાયોગ્રાફી

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

હાલમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ ગરમીના મોજાની અસર પણ જોવા મળી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?