By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: સાબરમતી પાર્સલ બ્લાસ્ટ : મુખ્ય આરોપી રૂપેણના ઘરમાંથી જે મળ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > સાબરમતી પાર્સલ બ્લાસ્ટ : મુખ્ય આરોપી રૂપેણના ઘરમાંથી જે મળ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી
ગુજરાત

સાબરમતી પાર્સલ બ્લાસ્ટ : મુખ્ય આરોપી રૂપેણના ઘરમાંથી જે મળ્યું તે જોઈ પોલીસ પણ ચોંકી

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 21, 2024 6:49 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 3 Min Read
Share
SHARE

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શનિવારે સવારે આઈઓસી રોડ પર આવેલ શિવમ રો-હાઉસમાં પાર્સલ બ્લાસ્ટથી સનસની મચી જવા પામી હતી. અંગત અદાવતનું વેર રાખી પાર્સલમાં બેટરી બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે તપાસ હાથ ધરી એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. એક બુટલેગરએ પાર્સલ બૉમ્બ બનાવીને રિમોર્ટથી વિસ્ફોટ કર્યોનો ખુલાસો થયો છે. પારિવારિક ઝઘડો અને કાયદાકીય અદાવતમાં બૉમ્બ બલાસ્ટનું ષડ્યંત્ર રચ્યું હતું. જે ઘટનાના પગલે પોલીસે પાર્સલ બ્લાસ્ટના એક આરોપી ગૌરવ ગઢવીની ધરપકડ કરીને વોન્ટેડ બુટલેગર સહિત 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પાર્સલ બ્લાસ્ટની તપાસમાં બુટલેગર રૂપેણ બારોટ અને અન્ય એક વ્યક્તિએ બોમ્બ બનાવ્યો હોવાનું ખુલ્યું હતું. જ્યારે ગૌરવ ગઢવી અને અન્ય એક આરોપી પાર્સલ આપવા ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે બોમ્બ આપવા આવેલા ગૌરવ ગઢવી સહિત 2 આરોપીની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર રૂપેણ બારોટની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના ડી કેબિન નજીક આવેલા ગોદાવરી એપાર્ટમેન્ટના નિવાસસ્થાને સર્ચ કરતા બૉમ્બ બનાવવાની સામગ્રી નાઈટ્રેટ, બ્લેડ, છરા, ખિલ્લા, તિક્ષણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી હતી. તેમજ દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, પાઈપ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યો હોવાનું ખુલ્યું હતું. રૂપેણ આ ઘરમાં એકલો રહેતો હતો અને તેને એક મિત્રની મદદથી ઘરમાં જ બોમ્બ બનાવ્યો હતો.

ત્યાર બાદ બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરીને ગૌરવ ગઢવી સહિત બે વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યા હતા. આ બ્લાસ્ટ બાદ રૂપેણ બારોટ અને અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે. મળતી માહિતી મુજબ, સાબરમતી વિસ્તામાં આવેલા શિવમ રો હાઉસમાં રહેતા બળદેવભાઈ સુખડીયાના ઘરે સવારે 10 વાગ્યે એક યુવક પાર્સલ લઈને આવ્યો હતો. જ્યારે સોસાયટીના નાકે બે યુવક રિક્ષામાં બેઠા હતા. આ પાર્સલ બળદેવભાઈની પત્નીએ લીધું હતું, પરંતુ આવું કોઈ પાર્સલ મગાવ્યું ન હતું તો આ કોણે મોકલ્યું જેની વાતચીત કરતા હતા. ત્યારે પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને અચાનક બ્લાસ્ટ થઈ ગયો હતો. જે પાર્સલ બ્લાસ્ટમાં બળદેવભાઈનો પિતરાઈ ભાઈ કિરીટ સુખડીયા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક લોકોએ પાર્સલ આપવા આવેલા ગૌરવ ગઢવી નામના યુવકને પકડી લીધો હતો. જે યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્કોડ તેમજ બૉમ્બ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

TAGGED: #ahmedabad, #ahmedabadpolice, #blast, #gujarat, #sabarmati, #sabarmatiblast, #sabarmatipolice
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત

More Popular from Vibes Of Positivity

ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાપોઝિટિવ સ્પેશિયલ

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

જો તમે લાંબા રૂટ પર કાર દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?