By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: આ શખ્સે કર્યો હતો બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો !
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > મનોરંજન > આ શખ્સે કર્યો હતો બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો !
મનોરંજન

આ શખ્સે કર્યો હતો બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો !

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 16, 2025 6:26 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર ગત રાત્રે 2 વાગ્યે જીવલેણ હુમલો થયો હતો. તેના પર 6 વખત છરી વડે હુમલો કરાયો. જો કે, હાલ સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ છે અને ખતરાથી બહાર છે. બીજી તરફ, સૈફ પર હુમલો કરનારા શંકાસ્પદ આરોપીના સીસીટીવી સામે આવ્યાં છે. આરોપી પર ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. ટ્રેસ પાસિંગની કલમો પણ લગાવવામાં આવી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પ્રભાદેવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. સૂત્રોનો દાવો છે કે, મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં શંકાસ્પદ છૂપાયેલો હોય શકે છે. શંકાસ્પદ આરોપીની પહેલી તસવીર સામે આવી છે.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

વધુ એક ગુજરાતી મોડલનો આપઘાત, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂક્યા બાદ જીવન ટૂંકાવ્યું

Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

ગુજરાતી સિનેમા નવા આયામ સર કરી રહ્યો છે. ત્યારે પાપા ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ્સ નવી ગુજરાતી ફિલ્મ લઈને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફી

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે તરીકે મનાવવામાં આવે છે,…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?