By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: અમદાવાદ : ચાંદખેડા સાકાર સ્કૂલમાં વધુ ફી મામલે DEO એ ફટકારી નોટિસ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > અમદાવાદ : ચાંદખેડા સાકાર સ્કૂલમાં વધુ ફી મામલે DEO એ ફટકારી નોટિસ
ગુજરાત

અમદાવાદ : ચાંદખેડા સાકાર સ્કૂલમાં વધુ ફી મામલે DEO એ ફટકારી નોટિસ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 21, 2025 6:15 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

અમદાવાદના ચાંદખેડા ન્યુ સીજી રોડ પર આવેલ સાકાર સ્કૂલને ફી કમિટીએ નક્કી કર્યા કરતાં વધુ ફી ઉઘરાવવા મુદ્દે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્કૂલને 5 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે. વાલીની ફરિયાદને આધારે ડીઈઓ દ્વારા સ્કૂલને સ્પષ્ટતા કરવાની નોટિસ અપાઈ છે. વાલી અને સ્કૂલ બંનેએ ફી મુદ્દે આધાર અને દસ્તાવેજો સાથે હાજર રહેવાના આદેશ કરાયા છે.

મળતી માહિતી મુજબ, ચાંદખેડાની સાકાર સ્કૂલ દ્વારા FRC એ નક્કી કરેલ ફી કરતા વધુ વસુલતા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે.સ્કૂલની ફી 30800 રૂપિયા હોવા છતાં સ્કૂલ દ્વારા 39000 રૂપિયા ફી વસૂલવા આવી રહી હતી જેને લઇને વાલીએ DEO ને ફરિયાદ કરી હતી. DEO દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. સ્કૂલના પ્રિન્સિપાલને રૂબરૂ હાજર રહી ખુલાસો કરવા આદેશ કર્યો છે.  સ્કુલ દ્વારા ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક 8 હજાર 200 જેટલી ફી વધુ લેવામાં આવી હતી. નિયમ પ્રમાણે સ્કૂલને બે ટર્મ એટલે કે એક સાથે છ મહિનાની ફી એકસાથે લઈ શકાય છે. જેથી શાળા દ્વારા અંદાજે 2 હજાર 600 જેટલી ફી વધારે લેવામાં આવી મતલબ કે છ મહિનામાં 4,000 જેટલી ફી વધું લેવામાં આવી. ઉપરાંત ત્રીજી ટર્મની ફી પણ એડવાન્સમાં લઈ લીધી હતી. જે નિયમની વિરુદ્ધ છે.

વાલીઓ દ્વારા DEO કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે કચેરી દ્વારા શાળાને નોટિસ આપીને રૂબરૂમાં હાજર રહી ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું છે. વાલી દ્વારા કચેરીમાં વધારે ફી લીધી હોવાના આધાર પુરાવા પણ આપ્યા હતા. સાથે જ શાળા દ્વારા હવે વધારે ફી લેવામાં આવી હોવાની કબુલાત પણ કરી લીધી છે જેથી તાત્કાલિક ધોરણે વધારાની ફી વાલીઓને પરત કરવા માટે હુકમ કરાયો છે.

You Might Also Like

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

TAGGED: #ahmedabad, #chandkheda, #gujarat, #sakarschool, #school
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

ગુજરાતમાં ચોમાસાની વિધિસર શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ ગત રોજ મોડી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ પરિવારને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબટેકનોલોજી

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું

અત્યાર સુધી તમે પેટ્રોલ, ડીઝલ અથવા લિથિયમ બેટરીથી ચાલતા સ્કૂટર વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે ટૂંક…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?