By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: બોક્સ ઓફિસ પર ‘છાવા’ નો જાદૂ યથાવત, જુઓ ફિલ્મનું કલેક્શન
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > મનોરંજન > બોક્સ ઓફિસ પર ‘છાવા’ નો જાદૂ યથાવત, જુઓ ફિલ્મનું કલેક્શન
મનોરંજન

બોક્સ ઓફિસ પર ‘છાવા’ નો જાદૂ યથાવત, જુઓ ફિલ્મનું કલેક્શન

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: February 19, 2025 6:28 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ કમાણીના બધા જ રેકોર્ડ તોડી રહી છે.ફિલ્મે 5 દિવસની અંદર જ તેના બજેટથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં વિક્કી કૌશલનો અભિનય દર્શકોના દિલ જીતી રહ્યો છે. આ અભિનેતા સંભાજી મહારાજની ભૂમિકા ભજવીને ચાહકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. ફિલ્મે હવે બોક્સ ઓફિસ પર ૧૮૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

‘છાવા’ના પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સ અનુસાર, ‘છાવા’ એ પહેલા દિવસે ભારતમાં 33.1 કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ ખાતું ખોલ્યું. ફિલ્મે બીજા દિવસે 39.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ત્રીજા દિવસે તેણે 49.03 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.વિક્કી કૌશલની ફિલ્મે ચોથા દિવસે ૨૪.૧ કરોડ રૂપિયા અને પાંચમા દિવસે ૨૫.૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી. હવે છઠ્ઠા દિવસના શરૂઆતના આંકડા પણ બહાર આવી ગયા છે. વિક્કી કૌશલની ‘છાવા’ ફિલ્મે છઠ્ઠા દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં 9.18 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આનો અર્થ એ થયો કે ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 6 દિવસમાં કુલ 180.46 કરોડ રૂપિયા કલેક્શન કરી લીધું છે.  આ ફિલ્મ વિકી કૌશલની સૌથી મોટી હિટ ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ના લાઈફટાઈમ કલેક્શન (245.35 કરોડ રૂપિયા) ને વટાવી જવાની નજીક છે.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

TAGGED: #bollywood, #bollywoodnews, #chhaava, #news, #vickykaushal
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ બંને દેશો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?