By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Positive News : Phd છોડી પક્ષીઓને બચાવનાર પૂર્ણિમા બર્મન, ટાઈમ મેગેઝિનની પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > પોઝિટિવ સ્પેશિયલ > Positive News : Phd છોડી પક્ષીઓને બચાવનાર પૂર્ણિમા બર્મન, ટાઈમ મેગેઝિનની પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં
પોઝિટિવ સ્પેશિયલ

Positive News : Phd છોડી પક્ષીઓને બચાવનાર પૂર્ણિમા બર્મન, ટાઈમ મેગેઝિનની પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: February 22, 2025 7:35 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

ભારતીય બાયોલોજિસ્ટ અને વન્યજીવ સંરક્ષક પૂર્ણિમા દેવી બર્મનને ટાઈમ મેગેઝિનના વિમેન ઓફ ધ યર-૨૦૨૫ની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં અસાધારણ મહિલા નેતાઓની કામગીરીને બિરદાવવામાં આવી છે. પૂર્ણિમા દેવી બર્મન વર્ષોથી આસામમાં વાઇલ્ડ લાઇફ બાયોલોજિસ્ટ તરીકે સારસને બચાવવાનું કામ કરી રહ્યા છે. તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારથી જ તેમના આ પક્ષીપ્રેમની શરૂઆત થઇ ગઇ હતી. પૂર્ણિમા દેવી બર્મન બ્રહ્મપુત્ર નદીના કિનારે પોતાના દાદા-દાદી સાથે નિયમિત રીતે ફરવા જતા હતા. તેમના દાદા ખેડૂત હતા અને તેમણે જ પૂર્ણિમા દેવીને આ ક્ષેત્રમાં કામ કરવાની પ્રેરણા આપી હતી.

કોણ છે પૂર્ણિમા દેવી બર્મન?

પૂર્ણિમા દેવી બર્મને ઝુઓલોજીમાં ઇકોલોજી અને વાઇલ્ડ લાઇફ બાયોલોજી જેવા સ્પેશિય વિષયોમાં માસ્ટર ડિગ્રી મેળવ્યા પછી પીએચડીનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેમણે સારસ પ્રજાતિના પક્ષીઓને બચાવવાના કાર્ય પ્રત્યે જાતને સમર્પિત કરી દીધી છે. હકીકતમાં સારસ પક્ષીઓની સંખ્યા ધીમે ધીમે ઘણી ઓછી થઇ રહી છે જે પર્યાવરણશાસ્ત્રીઓ માટે ભારે ચિંતાનો વિષય છે. આ કારણોસર તેમણે સારસ પ્રજાતિની સંખ્યામાં વૃદ્ધિ કરવાનું બીડું ઝડપ્યું છે.

ટાઈમ મેગેઝિનની વિમેન ઓફ ધ યર ૨૦૨૫ની લિસ્ટમાં સ્થાન પામનાર ૪૫ વર્ષીય પૂર્ણિમા દેવી બર્મન એકમાત્ર ભારતીય મહિલા છે. આ જાહેરાત દરમિયાન બર્મનની ૨૦૦૭ની કામગીરીને ખાસ યાદ કરવામાં આવી હતી. જ્યારે, અસમમાં દુર્લભ પક્ષી- ગ્રેટર એડજુટન્ટ સ્ટોર્ક્સ (ઢોંક) નો માળો ધરાવતા વૃક્ષને કાપવામાં આવી રહ્યું હતું. ત્યારે, તેમણે અનેક વિરોધ વચ્ચે પણ તેને બચાવવાના પ્રયત્નો કર્યા હતા. બર્મનના પ્રયાસોમાં તેમની લગભગ ૨૦,૦૦૦ મહિલાઓની ‘હર્ગિલા આર્મી’ મદદરૂપ બની છે. જેઓ પક્ષીઓના માળાનું રક્ષણ કરે છે. આ નેટવર્ક આસામથી ભારતના અન્ય ભાગોમાં અને હવે કંબોડિયા સુધી વિસ્તર્યું છે.

You Might Also Like

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

આનંદો! પંજાબ નેશનલ બેંકે લેન્ડિંગ રેટ ઘટાડ્યા

ભારતની દરિયાઈ તાકાતમાં થશે વધારો, 9 ઘાતક જહાજો કરાશે સામેલ

Positive News : લોન લેનારા લોકો માટે મોટા સમાચાર, RBIએ રેપો રેટમાં કર્યો ફરી ઘટાડો

Positive News: ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

TAGGED: ##purnimadevi, #cranes, #environment, #purnimadevibarman, #save#environment, #savebird
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

અમેરિકામાં 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, તમામ બચી ગયા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

હાલમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ ગરમીના મોજાની અસર પણ જોવા મળી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે ‘મિશન Axiom-4’

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર AXIOM-4 મિશનનું લોન્ચિંગ એક દિવસ માટે ટાળી દેવામાં આવ્યું છે. લોન્ચિંગ મોકૂફ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

અમેરિકામાં 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, તમામ બચી ગયા

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના ટેનેસી પ્રાંતના તુલ્લાહોમાં બીચક્રાફ્ટ મ્યુઝિયમ પાસે બની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?