By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: હોરર કોમેડી ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર સાથે ધૂમ મચાવશે આ સ્ટાર
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > મનોરંજન > હોરર કોમેડી ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર સાથે ધૂમ મચાવશે આ સ્ટાર
મનોરંજન

હોરર કોમેડી ‘ભૂત બંગલા’માં અક્ષય કુમાર સાથે ધૂમ મચાવશે આ સ્ટાર

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: March 22, 2025 8:19 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

અભિનેતા અક્ષય કુમાર આગામી સમયમાં હોરર-કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું નામ ભૂત-બંગલા છે. પ્રિયદર્શનની આ ફિલ્મમાં હવે વધુ એક અભિનેતાની એન્ટ્રી થઈ છે. ફિલ્મને લઈને સામે આવેલી અપડેટ મુજબ સાઉથના અભિનેતા રામ ચરણની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ છે.

ફિલ્મનું શૂટિંગ હાલ જયપુર મેન્શનમાં કરવામાં આવ્યું હતું. હવે શે્ડયુલ પુરુ થઇ જતાં સેટ પરની તસવીરો લીક થઇ છે, જેમાં રામ ચરણ જોવા મળી રહ્યો છે. તસવીરમા રામ  ચરણ દિગ્દર્શક પ્રિયદર્શન સાથેવાત કરતો જોવા મળી રહ્યો છે. તેઓ કોઇ સીન બાબતે વાતચીત કરી રહ્યા તેમ અટકળ કરવામાં આવી રહી છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, વામિકા ગબ્બી, કબ્બૂ, રાજપાલ યાદવ, જિશુ સેનગુપ્તા જેવા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ આગામી એપ્રિલ, ૨૦૨૬માં રીલિઝ કરવામાં આવશે.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

વધુ એક ગુજરાતી મોડલનો આપઘાત, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂક્યા બાદ જીવન ટૂંકાવ્યું

TAGGED: #akshaykumar, #bhootbangla, #bollywood, #movie, #ramcharan
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

By BY - CHINTAN SUTHAR, EDITOR 4 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?