By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: IPL 2025ની ઓપનિંગ મેચમાં RCBની ધુંઆધાર શરૂઆત
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > રમત-ગમત > IPL 2025ની ઓપનિંગ મેચમાં RCBની ધુંઆધાર શરૂઆત
રમત-ગમત

IPL 2025ની ઓપનિંગ મેચમાં RCBની ધુંઆધાર શરૂઆત

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: March 23, 2025 7:45 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની પહેલી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. ઈડન ગાર્ડન્સમાં રમાયેલી માટે RCBએ ધમાકેદાર જીત મેળવી છે. આ મેચમાં KKRએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 174 રન બનાવ્યા હતા. RCBએ જીત માટે 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

જેના જવાબમાં RCBની ટીમે આ લક્ષ્ય 16.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. અને 7 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. રોયલ ચેલેન્જર્સ તરફથી વિરાટ કોહલીએ અણનમ 59 રન ફટકાર્યા હતા અને ફિલ સોલ્ટે 56 રનની ઈનિંગ રમી હતી. જેની મદદથી આરસીબીની ટીમે કેકેઆરને સાત વિકેટે હરાવી પ્રથમ મેચમાં જીત મેળવી હતી.

You Might Also Like

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

બેંગલુરુ નાસભાગનો મામલો : મૃતકોના પરિવારજનોને મળશે 25 લાખનું વળતર

બેંગલુરુમાં થયેલ નાસભાગનો મામલો, RCB ખેલાડી વિરાટ કોહલી સામે FIR

RCB ટીમ સામે FIR, બેંગલુરુમાં વિજય પરેડ દરમિયાન થયેલ નાસભાગ મુદ્દે કાર્યવાહી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે કરી સગાઈ, જાણો કોણ છે કુલદીપની રાજકુમારી

TAGGED: #ipl, #ipl2025, #kkr, #rcb
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

બાયોગ્રાફી

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે ‘મિશન Axiom-4’

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?