By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: IPL 2025 : સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉએ 5 વિકેટથી હરાવ્યું, નિકોલસ પુરનની જબરદસ્ત બેટીંગ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > રમત-ગમત > IPL 2025 : સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉએ 5 વિકેટથી હરાવ્યું, નિકોલસ પુરનની જબરદસ્ત બેટીંગ
રમત-ગમત

IPL 2025 : સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉએ 5 વિકેટથી હરાવ્યું, નિકોલસ પુરનની જબરદસ્ત બેટીંગ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: March 28, 2025 7:34 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

લખનઉ સુપરજાયન્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનમાં પોતાની પહેલી જીત નોંધાવી હતી. લખનઉની ટીમે હૈદરાબાદને તેના જ હોમ ગ્રાઉન્ડ પર 5 વિકેટથી હરાવ્યું હતું.

હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા ટ્રેવિસ હેડના 47 અને અનિકેત વર્માના 36 રનની મદદથી 9 વિકેટના નુકસાન સાથે 190 રન બનાવ્યા હતા. જેના જવાબમાં લખનઉએ 191 રનના ટાર્ગેટનો પીછો કરતા 16.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી મેચ પોતાને નામે કરી લીધી હતી.

લખનઉ તરફથી નિકોલસ પૂરને તોફાની 70 રનની ઈનિંગ રમી હતી, જ્યારે મિચેલ માર્શે 52 રન ફટકાર્યા હતા. હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે 2 વિકેટ લીધી. શાર્દૂલ ઠાકુરે લખનઉ માટે 4 વિકેટ લીધી હતી.

You Might Also Like

‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

ક્રિકેટર રીકું સિંહને લોટરી લાગી, બનશે યોગી સરકારના અધિકારી

IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીત, કેપ્ટન ગિલ પ્રથમ પરીક્ષામાં ફેલ

મૂળ ગુજરાતી ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન

ભારતને મળ્યો ‘ક્રિસ ગેલ’ જેવો વિસ્ફોટક બેટ્સમેન, 33 બોલમાં ફટકારી સેન્ચુરી

TAGGED: #cricket, #ipl, #ipl2025, #sports
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?