આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સ ના ક્રિકેટર શશાંક સિંઘ ને સેલિબ્રિટી સુપર સિક્સેસ ટીમ સ્ટાર રેન્જર્સ ના કેપ્ટન વિપુલ નારીગરા એ એકબીજાના ઓટોગ્રાફ વાલી ટી શર્ટ એક્સચેન્જ કરી. પંજાબ કિંગ્સ ના ધાકડ બેટ્સમેન શશાંક સિંઘ કે જેઓએ ગુજરાત સામેની મેચ મા વિસ્ફોટક બેટિંગ કરી હાતી અમદાવાદ અને ગુજરાતી સેલિબ્રિટી સુપર સિક્સેસ ટીમ ના સ્ટાર રેન્જર્સ સેલિબ્રિટી ટીમ ના કેપ્ટન વિપુલ નારીગરા અમદાવાદ મા હોટેલ ITC નર્મદા ખાટે બંને સ્ટાર એ લંચ માટે મળ્યા અને ત્યારબાદ બંને સ્ટાર્સ એ પોતાની ટીમ ની ટી શર્ટ ઓટોગ્રાફ કરીને એક્સચેન્જ
શશાંક અને વિપુલ એ પોતાના સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ મા ફોટા અને વિડીયો મુક્યા બાદ વાયરલ થયા છે.વિપુલ નારીગરા અને શશાંક સિંઘ એકબીજાને ઈન્સ્ટાગ્રામ મા ફોલોવ કરે છે સાથે જ બને જુના મિત્રો છે.
હાલ મા જે ગુજરાત મા રમાયલી સેલિબ્રિટી સુપર સિક્સેસ ટીમ સ્ટાર રેન્જર્સ ગાંધીનગર ના કેપ્ટન વિપુલ નારીગરા એ ગાંધીનગર ટીમ ની પ્રેક્ટિસ ટી શર્ટ અને શશાંક સિંઘ એ પંજાબ કિંગ્સ ની ટીમ ટી શર્ટ પર ઓટોગ્રાફ કરી એક્સચેન્જ કરતા ફોટા સોશિયલ મીડિયા મા પોસ્ટ કરી હતી જે બાદ મા ક્રિકેટ ચાહકો માં વાયરલ થયા હતા