By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: વડોદરામાં મિશન હોપ ફાઉન્ડેશન દ્વારા નારી રક્ષા એક પહેલ કાર્યક્રમનું આયોજન
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > વડોદરામાં મિશન હોપ ફાઉન્ડેશન દ્વારા નારી રક્ષા એક પહેલ કાર્યક્રમનું આયોજન
ગુજરાતપોઝિટિવ સ્પેશિયલ

વડોદરામાં મિશન હોપ ફાઉન્ડેશન દ્વારા નારી રક્ષા એક પહેલ કાર્યક્રમનું આયોજન

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: April 8, 2025 11:04 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

વડોદરામાં ‘નારી રક્ષા એક પહેલ’ પ્રોજેક્ટ અંતર્ગત મહિલા સશક્તિકરણ માટે વિશિષ્ટ પહેલનું આયોજન મિશન હોપ ફાઉન્ડેશન દ્વારા આયોજિત તથા અખિલ ગુજરાત રાજપૂત યુવા અને મહિલા સંઘ તથા સૌરાષ્ટ્ર કચ્છ રાજપુત એસોસિએશન મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું.

જેમાં અપોલો ફાઉન્ડેશન દ્વારા CPR ની તાલીમ થતા મેડિકલ કેમ્પનું આયોજન સુરભી લાયન્સ બ્લાઈન્ડ ગર્લ્સ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ૫ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ વડોદરામાં આ કાર્યક્રમ યોજાયો હતો. ‘નારી રક્ષા એક પહેલનો’ નો મુખ્ય હેતુ છે – મહિલાઓને સુરક્ષા, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાબલંબનમાં સંપૂર્ણ રીતે સશક્ત બનાવી.

કાર્યક્રમમાં નીચેના મુદ્દાઓ ઘ્યાનમાં લેવામાં આવ્યા

નારી સુરક્ષા જાગૃતિ અભિયાન: મહિલા સુરક્ષા અને કાયદાકીય અધિકાર અંગે માહિતી આપવામાં આવી.
આરોગ્ય જાગૃતિ અને સારવાર: સ્ત્રીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા, સ્તન કેન્સર જાગૃતિ અને પોષણના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી. સ્થળ પર તબીબી ચકાસણી અને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું.
કૌશલ્ય વિકાસ અને રોજગાર તાલીમ: મહિલા ઓને આત્મનિર્ભર બનાવવા માટે સિલાઈ, હેન્ડીક્રાફ્ટ, કમ્પ્યુટર શિક્ષણ અને ઘરેથી નાના ઉદ્યોગ શરૂ કરવાની તાલીમ આપવામાં આવી.
નાણાકીય જાગૃતિ અને સહાય યોજના: મહિલાઓને સરકારી સહાય યોજનાઓ જેવી કે મહિલા મુંદ્રા લોન, જનધન ખાતું, અને મહિલા કલ્યાણ યોજના અંગે માહિતગાર કરવામાં આવી અને ફોર્મ ભરાવવાની મદદ પણ આપવામાં આવી.
પ્રેરણાદાયી પ્રવચન પૃથ્વીબા પરમાર દ્વારા આપવામાં આવ્યું હતું તથા અતિથિ વિશેષ દશરથબા પરમાર, કુંદનબા જાડેજા તથા પુનિતાબા ચુડાસમા હાજર રહ્યા હતા.

‘નારી રક્ષા એક પહેલ’ નો મુખ્ય હેતુ સશક્ત નારી, થતા સમૃદ્ધ સમાજ ને આગળ ધપાવવાનો પ્રયાસ છે. મિશન હોપ ફાઉન્ડેશનના પ્રમુખ હાર્દિકસિંહ ચુડાસમા તથા ઉપ-પ્રમુખ યશવંત યાદવ, વ્યુહાત્મક સલાહકાર ગિરિમલસિંહ ચાવડા, રાજલબેન વાઘ, ડો. ઉન્નતી પરમાર અને પલકબા જાડેજા દ્વારા અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

You Might Also Like

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

TAGGED: #gujarat, #vadodara
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ટેકનોલોજી

11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે ‘મિશન Axiom-4’

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ બંને દેશો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમયમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે ‘મિશન Axiom-4’

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર AXIOM-4 મિશનનું લોન્ચિંગ એક દિવસ માટે ટાળી દેવામાં આવ્યું છે. લોન્ચિંગ મોકૂફ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?