By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: દિલ્હીએ RCBને 6 વિકેટે હરાવી સતત ચોથી જીત મેળવી
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > રમત-ગમત > દિલ્હીએ RCBને 6 વિકેટે હરાવી સતત ચોથી જીત મેળવી
રમત-ગમત

દિલ્હીએ RCBને 6 વિકેટે હરાવી સતત ચોથી જીત મેળવી

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: April 11, 2025 8:33 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 24 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે સતત ચોથી જીત મેળવી વિજય રથને આગળ વધાર્યો છે. જ્યારે બેંગલુરુને હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીએ બેંગ્લોરને 6 વિકેટે હાર આપી હતી. કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગના સહારે દિલ્હીએ આ મેચ પોતાના નામે કરી લીધી હતી. રાહુલે અણનમ ૯૩ રનની ઇનિંગ રમી હતીઆરસીબીએ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીને જીતવા માટે ૧૬૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં દિલ્હી કેપિટલ્સે ૧૭.૫ ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. દિલ્હી કેપિટલ્સની જીત માટે કેએલ રાહુલે મહત્વની ભૂમિકા ભજવી હતી. રાહુલે અણનમ 93 રન બનાવ્યાં હતા. રાહુલે 53 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી કેપિટલ્સની આ સતત ચોથી જીત છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પાંચ મેચમાં આ બીજી હાર છે.

You Might Also Like

‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

ક્રિકેટર રીકું સિંહને લોટરી લાગી, બનશે યોગી સરકારના અધિકારી

IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીત, કેપ્ટન ગિલ પ્રથમ પરીક્ષામાં ફેલ

મૂળ ગુજરાતી ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન

ભારતને મળ્યો ‘ક્રિસ ગેલ’ જેવો વિસ્ફોટક બેટ્સમેન, 33 બોલમાં ફટકારી સેન્ચુરી

TAGGED: #cricket, #ipl, #sports
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?