પંચમ ઇવેન્ટ પ્રસ્તુત મહાવીરસિંહ વાઘેલા આયોજીત “પંચમ એવોર્ડ” ૨૦૨૫નું સફળ આયોજન અમદાવાદ ખાતે યોજાયું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીયા શૈલેષ પરમાર- જે. કે મોટર્સ, હેમલ પંચાલ, ગજેન્દ્ર સિંહ જાડેજા- ગણેશ પી. જી, મનન મુંધવા, નિરવ વાઘેલા, ભારતી બેન રાવત, ડો. સ્મિત પટેલ, કિરણ સોલંકી- દિવ્ય ફાઉનડેસન, મહેન્દ્ર સિંહ જાડેજા- મીડ નાઈટ મોચા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પૂજા પ્રજાપતિ, પિયુષ ચૌહાણ, સાગર વાઘેલા, સોમલો રેખલી, દેવાંશી બા ચાવડા, દીપક કસલકર, આયુષી પટેલ, કરણ મારુડાં, દિલીપ ઠાકોર, ડો. પ્રિયંકા પરમાર હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સહયોગ તરીકે ગણેશ પી.જી તરફથી ટ્રોફી, ઇવેન્ટ મેનેજ બાય નાકુ સિકોતર ઓફીસિયલના યોગેશ પંચાલ, સર્ટિફિકેટ બાય પૂજા ડિજિટલ સ્ટુડિયોના નિકુલ વછેટા, ગ્રાફિક્સ પાર્ટનર નીક ફિલ્મસના નીતીશ પંચાલ અને આર્યન લુહાર, ચંદન પઢીયાર, આઈકોન દીપક ચારણ વીડિયો એન્ડ ફોટોગ્રાફી, મોકટેલ વાલા પાર્ટનર બાય કોડ્રિંકસ, મૈત્રી ફાઉનડેસન પાર્ટનર બાય રીફ્રેશમેન્ટ, સિક્યોરિટી પાર્ટનર બાય પેનથર સિક્યોરિટી સર્વિસે સેવા આપી હતી.