By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: અસલીના નામે નકલીનો વેપાર, ક્યાંક તમે પણ આવું શેમ્પૂ નથી વાપરી રહ્યાને?
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > અસલીના નામે નકલીનો વેપાર, ક્યાંક તમે પણ આવું શેમ્પૂ નથી વાપરી રહ્યાને?
ગુજરાત

અસલીના નામે નકલીનો વેપાર, ક્યાંક તમે પણ આવું શેમ્પૂ નથી વાપરી રહ્યાને?

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: April 21, 2025 9:11 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

આપણા વાળની સારી કેર માટે આપણે મોંઘા શેમ્પુ અથવા મોંઘી બ્રાન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ છેલ્લા ઘણા સમયથી અસલીના નામે નકલીનો વેપાર થતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે.

વધુ એક વખત સુરતમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પૂનું વેચાણ થતુ હોવાનો પર્દાફાશ પોલીસે કર્યો છે. પોલીસે અમરોલી છાપરાભાઠા રોડ પર હિલ્ટન બિઝનેસ હબના બીજા માળે ઓફિસ ક્રમ ગોડાઉનમાં રેડ કરી હતી, જેમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુ એક લિટરની બોટલો નંગ-1400 મળી હતી, જેની નંગની કિંમત 1100 રૂપિયા છે.

મળતી માહિતી મુજબ, સુરતમાંથી જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ હેડ એન્ડ શોલ્ડલર્સનો 16 લાખથી વધુનો નકલી જથ્થો ઝડપી પાડ્યો છે. અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલ સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે. પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ લઈ 3 સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં ઓફિસમાં કામ કરતા હિતેશ ધીરૂ શેઠની ધરપકડ કરી છે. હિતેશ 12 હજારનો કર્મચારી છે, જ્યારે ઓફિસ ડેનીશ વિરામી અને જેમીલ ગાબાણીની છે. હાલમાં બંને ફરાર છે..પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા કવાયત હાથ ધરી છે

You Might Also Like

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો

અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫

નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશખબર, મકાન ટ્રાન્સફરને લઈ સરકારે લીધો મોટો નિર્ણય

રથયાત્રામાં બેકાબૂ બનેલા હાથીઓની મદદે આવી અનંત અંબાણીની ‘વનતારા’

Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

જોય ઓફ ગિવિંગ: દિવ્યાંગ બાળકો માટે વ્હીલચેર વિતરણ અભિયાન
પોઝિટિવ સ્પેશિયલ
અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?