By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: IPL 2025: દિલ્હીમાં DC સામે બદલો પૂરો, RCBએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > રમત-ગમત > IPL 2025: દિલ્હીમાં DC સામે બદલો પૂરો, RCBએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું
રમત-ગમત

IPL 2025: દિલ્હીમાં DC સામે બદલો પૂરો, RCBએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: April 28, 2025 8:23 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૫ની ૪૬મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ શાનદાર પ્રદર્શન કરીને દિલ્હી કેપિટલ્સને ૬ વિકેટે હરાવીને પોતાની પાછલી હારનો બદલો લઈ લીધો છે. RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નિર્ણય લીધું હતું. જે પછી આરસીબીના બોલર્સે શાનદાર બોલિંગ કરીને બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીને 8 વિકેટના નુકસાન પર 162 રન પર અટકાવી દીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમારે 3, જોશ હેઝલવૂડે 2 અને યશ દયાલ તેમજ કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી RCBએ 18.3 ઓવરમાં 165 રન ફટકારી જીત મેળવી હતી. દિલ્હી તરફથી કે.એલ. રાહુલે સૌથી વધુ 39 બોલમાં 41 રન ફટકાર્યા હતા. જ્યારે RCBની શરૂઆત ખરાબ રહી હતી, જોકે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ ઈનિંગ સંભાળી હતી, વિરાટ કોહલીએ 47 બોલમાં 51 રન બનાવ્યા હતા, જ્યારે કૃણાલ પંડ્યાએ 47 બોલમાં 73 રન ફટકાર્યા હતા. આ બંનેની શાનદાર ઇનિંગના સહારે RCBએ મેચ જીતી હતી.

You Might Also Like

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

બેંગલુરુ નાસભાગનો મામલો : મૃતકોના પરિવારજનોને મળશે 25 લાખનું વળતર

બેંગલુરુમાં થયેલ નાસભાગનો મામલો, RCB ખેલાડી વિરાટ કોહલી સામે FIR

RCB ટીમ સામે FIR, બેંગલુરુમાં વિજય પરેડ દરમિયાન થયેલ નાસભાગ મુદ્દે કાર્યવાહી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે કરી સગાઈ, જાણો કોણ છે કુલદીપની રાજકુમારી

TAGGED: #cricket, #ipl, #sports
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?