By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: લો બોલો…આ કેવુ સ્માર્ટ મીટર : મકાન માલિકને મળ્યું 6.29 લાખ રૂપિયાનું વીજ બિલ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > અજબ-ગજબ > લો બોલો…આ કેવુ સ્માર્ટ મીટર : મકાન માલિકને મળ્યું 6.29 લાખ રૂપિયાનું વીજ બિલ
અજબ-ગજબગુજરાત

લો બોલો…આ કેવુ સ્માર્ટ મીટર : મકાન માલિકને મળ્યું 6.29 લાખ રૂપિયાનું વીજ બિલ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: May 21, 2025 8:21 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

સમગ્ર ગુજરાતમાં ડીજીવીસીએલ ના સ્માર્ટ મીટર ને લઈ વિરોધ વંટોળ વચ્ચે અંકલેશ્વર ના એક સામાન્ય ઘરને સૌપ્રથમ બિલ ₹ 6,29,700 નું આવતા જ પરિવાર માં ચોકી ઉઠું છે. અંક્લેશ્વર શહેર નાં સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા પટેલ ઝુલેખા મોહમ્મદ નામનું દક્ષિણ ગુજરાત વીજ નિગમ નિમિતિ સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું ગત રોજ રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડ વિભાગ નો એક બિલ મેસેજ મોબાઈલ પર આવ્યો હતો હતો. જેમાં બિલ રકમ 6,29,704 રૂપિયાનું આવતા જ તેમના હોશ ઉડી ગયા હતા. અને બિલ રકમ વાંચી ને જ તેઓ આખી રાત સુતા ના હતા.

સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડ ની નવી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરતા બેઠેલી મહિલા અધિકારી દ્વારા માં એવું જણાવવામાં આવ્યું કે આ સિસ્ટમ નું બિલ બનાવવામાં આવ્યું હોઈ શકે છે. તેઓ એ સાંભળી પગ તળે જમીન  સરકી ગઈ હતી. જો કે તેઓ બિલ હજુ સુધી ફિઝિકલ મળ્યું નથી. ત્યારે આ અંગે વીજ નિગમ કચેરી ના અધિકારી નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે સિસ્ટમ એરર ને લઇ આ બિલ જનરેટ થયા નો મેસેજ ગયો હોઈ શકે છે.

આ બાબતે ટેકનિકલ એરર કે કઈ અન્ય હોઈ શકે છે. જેની તપાસ કરવામાં આવશે. તેમજ હજુ સુધી તેમને ફિઝિકલ બિલ આપવામાં આવ્યું નથી. ફિઝિકલ બિલ જ હાલ વેલીડ છે. ત્યારે ટેક્નિકલ કે સિસ્ટમ એરર અંગે ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટર નો વિરોધ જોવા મળેલો હોય જે સંદર્ભમાં વધુ એક આવો બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે. સ્માર્ટ મીટર ને લઇ વિભાગ પર માછલાં ધોવાય છે આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન પર ગંભીર અસર પહોંચી શકે છે

You Might Also Like

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

TAGGED: #bharuch, #gujarat, #ugvcl
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?