By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: ગરમી, વરસાદ અને દુષ્કાળ! આગામી પાંચ વર્ષ રહેશે પૃથ્વી માટે ખતરનાક
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > અજબ-ગજબ > ગરમી, વરસાદ અને દુષ્કાળ! આગામી પાંચ વર્ષ રહેશે પૃથ્વી માટે ખતરનાક
અજબ-ગજબદુનિયા

ગરમી, વરસાદ અને દુષ્કાળ! આગામી પાંચ વર્ષ રહેશે પૃથ્વી માટે ખતરનાક

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: May 28, 2025 7:21 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO)ના તાજેતરના રિપોર્ટે આગામી પાંચ વર્ષ (2025-2029)માં વૈશ્વિક તાપમાનમાં રાહતની કોઈ આશા ન હોવાની ચેતવણી આપી છે. 28 મે, 2025ના રોજ જાહેર થયેલા આ રિપોર્ટ મુજબ, આ સમયગાળામાં સરેરાશ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસની પેરિસ કરારની સીમા વટાવવાની 70% સંભાવના છે. ઉપરાંત, 80% શક્યતા છે કે 2024ના રેકોર્ડબ્રેક ગરમ વર્ષનો પણ રેકોર્ડ આગામી વર્ષોમાં તૂટવાની શક્યતા છે. 2023 અને 2024ના બે સૌથી ગરમ વર્ષો બાદ આ રિપોર્ટ વૈશ્વિક જળવાયુ સંકટની ગંભીરતાને રેખાંકિત કરે છે.

રિપોર્ટ અનુસાર, પૃથ્વી પર તાપમાન ઐતિહાસિક રીતે ઉચ્ચ સ્તરે જળવાઈ રહેવાની સંભાવના છે.WMOના ઉપ મહાસચિવ કો બેરેટે જણાવ્યું કે, કમનસીબે આ રિપોર્ટમાં આવનારા વર્ષોમાં કોઈ રાહતનો સંકેત નથી. આનો અર્થ છે કે આપણી અર્થવ્યવસ્થા, આપણા દૈનિક જીવન, આપણી ઇકોસિસ્ટમ અને સમગ્ર ગ્રહ પર તેની નકારાત્મક અસર વધશે.WMOના રિપોર્ટમાં જણાવાયું છે કે 2025-2029 દરમિયાન વૈશ્વિક તાપમાન 1.2 થી 1.9 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જે બ્રિટનના હવામાન વિભાગના ડેટા અને વૈશ્વિક હવામાન કેન્દ્રોના વિશ્લેષણ પર આધારિત છે.રિપોર્ટમાં આર્કટિકમાં ઝડપી ગરમી અને બારેન્ટ્સ, બેરિંગ, ઓખોટસ્ક સાગરમાં બરફ ઘટવાની ચેતવણી છે. દક્ષિણ એશિયા, સાહેલ, ઉત્તરીય યુરોપ, અલાસ્કા અને સાઇબિરીયામાં વધુ વરસાદ, જ્યારે એમેઝોનમાં દુષ્કાળની આશંકા છે.

You Might Also Like

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

TAGGED: #globalwarming, #heatwave
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ટેકનોલોજી

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાપોઝિટિવ સ્પેશિયલ

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

જો તમે લાંબા રૂટ પર કાર દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?