By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: ગરમીમાં મોબાઈલ વધારે ઓવરહીટ થઇ જાય તો સૌથી પહેલા કરો આ કામ…
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ટેકનોલોજી > ગરમીમાં મોબાઈલ વધારે ઓવરહીટ થઇ જાય તો સૌથી પહેલા કરો આ કામ…
ટેકનોલોજીલાઈફ સ્ટાઈલ

ગરમીમાં મોબાઈલ વધારે ઓવરહીટ થઇ જાય તો સૌથી પહેલા કરો આ કામ…

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: May 29, 2025 8:51 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે. ભારતના ઘણા ભાગોમાં ભારે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, સ્માર્ટફોન જેવા કોઈપણ ઉપકરણનું ગરમ ​​થવું ખૂબ જ સામાન્ય છે. જોકે, જો ફોન ખૂબ ગરમ થાય તો તેમાં વિસ્ફોટ થઈ શકે છે. તેથી તેને સુરક્ષિત તાપમાને રાખવો મહત્વપૂર્ણ છે. તાપમાન જેવું ૪૦ ડિગ્રીની ઉપર જાય એટલે તરત જ મોબાઇલ ઓવરહીટ થવા લાગે છે. ઓવરહીટિંગનાં કારણે ઘણી વખત બેટરીને નુકસાન થઇ શકે, ફોન ઓટોમેટિક બંધ થઇ શકે અને ક્યારેક પ્રોસેસર (CPU)ને પણ નુકસાન થાય છે. ઉપરાંત, ઓવરહીટિંગના કારણે ફોનમાં આગ અથવા બ્લાસ્ટના સમાચાર પણ સાંભળ્યાં હશે, જોકે આવું તો ભાગ્યે જ બને છે. માટે સ્માર્ટફોનને ઓવરહીટિંગથી બચાવવો જરૂરી છે. ચાલો જાણીએ મોબાઇલને ઓવરહીટિંગથી બચાવવા શું કરવું જોઈએ?

  • તડકાથી ફોન દૂર રાખવો જોઈએ,એટલે ફોનને બહાર લઇ જવાની મનાઇ નથી પરંતુ સ્માર્ટફોન પર સીધો તડકો ન પડે તેનું ધ્યાન રાખવું
    ઓવરહીટિંગનું એક કારણ ફોનનો વધારે પડતો ઉપયોગ પણ છે, એટલે ફોનને થોડો આરામ પણ આપો, સતત લાંબા સમય સુધી ફોન ચલાવવાથી બચવું જોઇએ
  • ઘણા લોકો ફોનને ચાર્જિંગમાં લગાવીને પણ તેનો ઉપયોગ કરતાં હોય છે. આમ કરવાથી ફોન તો ગરમ થાય જ છે, પણ બીજી અનેક રીતે પણ જોખમી છે
  • જો તમારો ફોન ખૂબ ગરમ થઈ રહ્યો હોય તો તેને ઠંડી જગ્યાએ લાવવાનો પ્રયાસ કરો.
  • ગેમિંગ કરતી વખતે ફોનનું સીપીયુ ખૂબ જ સખત મહેનત કરે છે, જેમાં ઓગમેન્ટેડ રિયાલિટી ફીચર્સ અને જીપીએસ નેવિગેશન વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમને આ એપ્સની જરૂર ન હોય, તો તમે તેમને બંધ કરી શકો છો
  • ફોન વધારે ગરમ થઇ જાય એટલે સૌથી પહેલા તેનું કવર કાઢી નાંખો. બને ત્યાં સુધી સાદું કવર લેવાનો આગ્રહ રાખો. વધારે જાડું અને ફેન્સી કવર લેવાથી ફોનને હવા નથી મળતી. ઉપરાંત, ફોન પાછળ કવરમાં પૈસા કે અન્ય વસ્તુ રાખવાની ટેવ પણ ખરાબ જ છે.

You Might Also Like

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

11 જૂને નાસાથી અંતરીક્ષ માટે ઉડાન ભરશે ‘મિશન Axiom-4’

આ દેશી ફાઇટર જેટ ઉડાડશે પાકિસ્તાન-ચીનની ઊંઘ

TAGGED: #mobile, #smartphone, #tehcno, Technology
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી
ઇન્ડિયા ગુજરાત

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાટેકનોલોજી

હવે ACનું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય!, સરકાર લાવી શકે છે નવો નિયમ

ઉનાળાની સીઝનમાં ઠંડક મેળવવા માટે મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં એર કંડિશનર (AC) નું ટેમ્પરેચર 18થી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

૧૧ વર્ષની ઉંમરે, મોટાભાગના બાળકો શાળામાં, મિત્રો સાથે રમવામાં અથવા ઘરે મજા કરવામાં વ્યસ્ત હોય છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?