By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Positive News: ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > Positive News: ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો
ગુજરાતપોઝિટિવ સ્પેશિયલ

Positive News: ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: June 3, 2025 8:21 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

સામાજિક કાર્યો થકી સમાજમાં બદલાવ લાવવા માટે કટિબદ્ધ શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં જરૂરિયાતમંદ બાળકોને ભણતર માટે પ્રોત્સાહન મળે તે માટે ચોપડાનું વિતરણ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ બન્ને સંસ્થાઓ દ્વારા ‘પ્રોજેક્ટ શિક્ષા’ પહેલ હેઠળ જમાલપુર અને દાણીલીમડા વિસ્તારોના જરૂરિયાતમંદ 200થી વધુ બાળકોને અભ્યાસ માટે જરૂરી સ્કૂલ સ્ટેશનરી અને ચોપડા વિતરિત કરવામાં આવ્યા હતા.

‘પ્રોજેક્ટ શિક્ષા’ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદરૂપ થઇ તેમના શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન પુરૂં પાડવાનો છે. સહયોગ શક્તિ અને સામુદાયિક ભાવનાને ઉજાગર કરતા આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં 60 જેટલા સમર્પિત સ્વયંસેવકો જોડાયા હતા.

આ પ્રસંગે ડ્રીમ ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવ શાહે જણાવ્યું, “અમે બાળકોને તેમના અભ્યાસમાં આગળ વધવા માટે ચોપડા (ફૂલ સ્કેપ બૂક) અને જરૂરી સ્કૂલ સ્ટેશનરી વિતરીત કરી તેમને પીઠબળ પુરૂં પાડીએ છીએ. અમારૂં લક્ષ્ય આર્થિક પૃષ્ઠભૂમિના અંતરને દૂર કરી બાળકોને સમાન શૈક્ષણિક તકો પૂરી પાડી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો છે.”

“સામાજિક કાર્યો થકી સમાજમાં બદલાવ લાવતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરીને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશન આનંદ અનુભવે છે. અમે સહિયારા પ્રયાસો થકી તેમને વધુ સમર્થન આપી તેમને ‘પ્રોજેક્ટ શિક્ષા’ પહેલને આગળ ધપાવવામાં યોગદાન આપી રહ્યાં છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે સાથે મળીને, અમે વાસ્તવિક રીતે ઉમદા કાર્યો થકી સમાજમાં બદલાવ લાવી શકીએ છીએ.”- તેમ TTEC ઇન્ડિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતુ.

આ પહેલ એ વાતનો પુરાવો છે કે જ્યારે સંસ્થાઓ એક સહિયારી દિશામાં સાથે મળીને કામ કરે છે ત્યારે તે અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે. ડ્રીમ ફાઉન્ડેશન અને TTEC ઇન્ડિયા ફાઉન્ડેશન સમાજના જરૂરિયાતમંદ બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવવાના આ પ્રયાસમાં જોડાણ કરી ગર્વ અનુભવે છે.

You Might Also Like

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

TAGGED: #ahmedabad, #gujarat
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી
ઇન્ડિયા ગુજરાત

More Popular from Vibes Of Positivity

દુનિયા

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
રમત-ગમત

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI એ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ (ઘરેલૂ ક્રિકેટ)ને લઈ મહત્વનો નિર્ણય…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?