By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > બાયોગ્રાફી > જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે
બાયોગ્રાફીમનોરંજન

જાણો ગુજરાતી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી અને પ્લેબેક સિંગર કશિશ રાઠોર વિષે

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: June 5, 2025 9:44 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં જબરદસ્ત ધૂમ મચાવી રહી છે. ગુજરાતે ઘણા નામી કલાકારો ઈન્ડસ્ટ્રીને આપ્યા છે. જેમાં ઘણા યુવા કલાકારોનો પણ સમાવેશ થાય છે. આ કલાકારોમાં એક નામ છે કશિશ રાઠોરનું. જી હાં, કશિશ એક એવું નામ છે જે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં આજે ઘરે ઘરે જાણીતું બન્યું છે તે એક અભિનેત્રી જ નહીં પણ એક સારી ગાયિકા પણ છે.

સૌ પ્રથમ સ્ટેજ સિંગર ત્યારબાદ પ્લેબેક સિંગર, પ્રોફેસર ઓફ આર્કિટેક્ટ અને હવે એક અભિનેત્રી બની ચૂકેલી કશિશ આજે ગુજરાતભરમાં જાણીતી બની ગઈ છે. ખૂબ જ ટૂંકા ગાળામાં, કશિશે મનોરંજન ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી છે, લગભગ 10 ગુજરાતી ફીચર ફિલ્મો (Kinaaro, Love you Papa, Love chumbak, Bhoot adhbhoot, Sevabhavi, aakashvani, goom, Chanda, patkatha , Happy divorce anniversary અને ઘણી બધી) , આ ઉપરાંત તેણે હિન્ટી શોર્ટ ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.

ગુજરાતના યુથ આઈકોન કશિશ રાઠોરે સારેગામા ગુજરાતી, ઝી મ્યુઝિક,ટી સિરીઝ, એકતા સાઉન્ડ વિગેરે મ્યુઝિક ચેનલ પર તેના 70 જેટલા આલ્બમ ગીતો છે જેને લાખોમાં વ્યુઅરશિપ મળી છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીએ તેને “આલ્બમ ક્વીન” નું બિરુદ આપ્યું છે.

નાની ઉંમરમાં જ સ્ટેજ આર્ટિસ્ટ તરીકે નામના મેળવેલ કશિશ રાઠોરના અમદાવાદ ટાઉનહોલ, ટાગોર હોલ, દિનેશ હોલ વગેરે હોલ તેમજ ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ હાઉસફુલ શો થઈ ચૂક્યા છે. નવા-જુના દરેક પ્રકારના, મધુર, હળવા તેમજ પોપ ગીતો, એમ દરેક ગીતો પરફોર્મન્સ સાથે ગાઇને રજૂ કરનાર ગુજરાતના તેઓ સૌથી નાની ઉંમરની કલાકાર છે. ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ પણ કરે છે. પોતે કલાકાર હોવાનું ગૌરવ અનુભવનાર, આર્કિટેક્ટ તરીકે ખ્યાતનામ યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે કામ કરનાર કશિશ રાઠોરનું ગમતું ગીત તેણે પોતે બોલિવૂડ પ્લેબેક સિંગર શાહિદ માલ્યા સાથે ગાયેલું ગીત “કિનારો” છે, જેમા તેણે એકટીંગ પણ કરી છે.

https://www.instagram.com/humrahifoundation/

કશિશ ફિલ્મો અને સિંગિંગની સાથે સાથે વિવિધ ઉત્પાદનો અને ઝુંબેશો માટે બ્રાન્ડ એમ્બેસેડર પણ છે, GenZ Star કશિશ રાઠોરનું સ્લોગન છે ‘તમારા અંતરમનને ઓળખો અને તેને અનુસરો ‘ તેમજ તે પોતાના NGO (હમરાહી ફાઉન્ડેશન) દ્વારા તે અવાર નવાર સામાજિક કાર્યો કરતી જોવા મળે છે. જે મુખ્યત્વે દિવ્યાંગ (વિવિધ રીતે-વિકલાંગ) બાળકોને ટેકો આપે છે.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

TAGGED: #actress, #biography, #gujaratiactress, #gujaratimovie, #kashishrathore, #singer, Entertainment, Lifestyle
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

ગુજરાતી સિનેમા નવા આયામ સર કરી રહ્યો છે. ત્યારે પાપા ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ્સ નવી ગુજરાતી ફિલ્મ લઈને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફી

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે તરીકે મનાવવામાં આવે છે,…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

૧૧ વર્ષની ઉંમરે, મોટાભાગના બાળકો શાળામાં, મિત્રો સાથે રમવામાં અથવા ઘરે મજા કરવામાં વ્યસ્ત હોય છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?