By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: બોલિવૂડના જાણીતા ડિરેક્ટરે ડ્રાઈવર પર છરી વડે કર્યો હુમલો
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ઇન્ડિયા > બોલિવૂડના જાણીતા ડિરેક્ટરે ડ્રાઈવર પર છરી વડે કર્યો હુમલો
ઇન્ડિયામનોરંજન

બોલિવૂડના જાણીતા ડિરેક્ટરે ડ્રાઈવર પર છરી વડે કર્યો હુમલો

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: June 7, 2025 6:29 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તા (FilmMaker Manish Gupta) પર પગારના રૂપિયા ના ચૂકવ્યા હોવાના વિવાદ મુદ્દે તેમના ડ્રાઇવર પર છરી હુમલો કર્યાના આરોપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના 5 જૂન, 2025ની રાત્રે લગભગ 8:30 વાગ્યે મનીષ ગુપ્તાની વર્સોવા સ્થિત સાગર સંજોગ બિલ્ડિંગની ઓફિસમાં બની હતી.

રાજીબુલ ઇસ્લામ મોહમ્મદ લશ્કર, જેઓ છેલ્લા 3 વર્ષથી ગુપ્તા માટે ડ્રાઇવર તરીકે કામ કરતા હતા, તેમણે વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, હજુ સુધી ફિલ્મમેકરની ધરપકડ કરવામાં નથી આવી.ડ્રાઇવરે પોતાની ફરિયાદમાં લખાવ્યું કે, ‘હું ફિલ્મમેકર મનીષ ગુપ્તાને ત્યાં છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરી રહ્યો હતો. મને દર મહિને 23 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો. જોકે, ફિલ્મમેકરે મને ક્યારેય સમયસર પગાર નથી આપ્યો અને એક દિવસ અચાનક કામ પરથી કાઢી મૂક્યો અને મારા બાકીના પૈસા પણ ન આપ્યા. જ્યારે હું બાકીનો મારો પગાર માંગવા ગયો તો મને પૈસા ન આપ્યા અને બાદમાં બોલાચાલી થઈ. આ વિવાદ એટલો વધી ગયો કે, મનીષ ગુપ્તાએ મારા પર ચાકુથી હુમલો કર્યો અને બાદમાં હું ઈજાગ્રસ્ત થઈ ગયો. મને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવો પડ્યો, જ્યાં મારી સારવાર કરવામાં આવી.’ ડ્રાઇવર લશ્કરના વકીલ અલી કાશિફ ખાન દેશમુખે ફિલ્મમેકરની જલ્દીથી જલ્દી ધરપકડની માંગ કરી છે.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

TAGGED: #etnertainment, #fimmaker, #manishgupta, #mumbai
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા
આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ
મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો
ઇન્ડિયા દુનિયા
આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ
ગુજરાત

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

અમેરિકામાં 20 મુસાફરો ભરેલું વિમાન અચાનક ક્રેશ, તમામ બચી ગયા

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટના ટેનેસી પ્રાંતના તુલ્લાહોમાં બીચક્રાફ્ટ મ્યુઝિયમ પાસે બની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?