By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Celebrity Super Sixes: આ જાણીતી ગુજરાતી સેલિબ્રિટી રમશે ક્રિકેટ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > રમત-ગમત > Celebrity Super Sixes: આ જાણીતી ગુજરાતી સેલિબ્રિટી રમશે ક્રિકેટ
રમત-ગમત

Celebrity Super Sixes: આ જાણીતી ગુજરાતી સેલિબ્રિટી રમશે ક્રિકેટ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: November 15, 2024 6:31 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ગુજરાતના અમદાવાદમાં આગામી સમયમાં સેલિબ્રિટીઓ પણ ક્રિકેટ રમતા જોવા મળવાના છે. જી હાં ગુજરાતની કેટલીક જાણીતી સેલિબ્રિટી ક્રિકેટ રમશે. આ માટે સેલિબ્રિટી સુપર સિક્સિસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના બ્રાન્ડ એમ્બેસેડર્સ તરીકે બોલીવુડના જાણીતા મ્યુઝિસિયન મીત બ્રધર્સ છે.
આ મેચ 6-6 ઓવરની રમાશે. જેમાં ગુજરાતી સિંગર ભાઈ-ભાઈ ફેમ અને બિગ બોસમાં જોવા મળેલા અરવિંદ વેગડા, ટી 20 ક્લબ ક્રિકેટમાં વર્લ્ડ રેકોર્ડ કરનાર અને વેલિયન્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિપુલ નારીગરા,ગોલ્ડ મેડાલિસ્ટ સ્પ્રિન્ટર સરિતા ગાયકવાડ, ગુજરાતી અભિનેત્રી દીપા ત્રિવેદી, ટીવી અભિનેતા તનમ્ય વકેરિયા (TMKOC), તેમજ અભિનેત્રી કરિશ્મા મોદી, જાણીતી અભિનેત્રી સપના વ્યાસ, અભિનેતા ચેતન દહીયા, અભિનેત્રી નિરાલી ઓઝા, અભિનેત્રી ગ્રેન્સી કનેરીયા, બોડીબિલ્ડર અમન રાઠોડ સહિત તારિકા ત્રિપાઠીઅને સૌનક વ્યાસ જેવા ફેમસ સેલિબ્રિટી ક્રિકેટ રમતા જોવા મળશે. સેલિબ્રિટી સુપર સિક્સિસની 6-6 ઓવરની આ મેચમાં એક ટીમમાં 8 સેલિબ્રિટી રમશે. આમ બંને ટીમમાં કુલ 16 સેલિબ્રિટી આ સુપર સિક્સિસમાં રમશે.

સેલિબ્રિટી સુપર સિક્સિસની મેચ પહેલા 2 કેમ્પ યોજાશે જેમાં ટીમો તમને પ્રેક્ટિસ કરતી જોવા મળશે. પહેલો કેમ્પ નવેમ્બર અને બીજો કેમ્પ ડિસેમ્બર મહિનામાં યોજાશે. સાથે આ મેચ ડિસેમ્બરમાં રમાશે.જ્યારે આ મેચમાં હોસ્ટ તરીકે RJ જયરાજ અને ચિંતન સુથાર જોવા મળશે.

You Might Also Like

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

TAGGED: #celebritysupersix, #cricket, #cricketlover, #gujaratinews, #sport, #sportsnews
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

ગુજરાતમાં ચોમાસાની વિધિસર શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ ગત રોજ મોડી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?