By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Positive News : ગુજરાતની શનાયા ત્રિવેદીએ FSKA વર્લ્ડ કરાટે ચેમ્પિ. માં જીત્યો બ્રોન્ઝ મેડલ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > Positive News : ગુજરાતની શનાયા ત્રિવેદીએ FSKA વર્લ્ડ કરાટે ચેમ્પિ. માં જીત્યો બ્રોન્ઝ મેડલ
ગુજરાતપોઝિટિવ સ્પેશિયલ

Positive News : ગુજરાતની શનાયા ત્રિવેદીએ FSKA વર્લ્ડ કરાટે ચેમ્પિ. માં જીત્યો બ્રોન્ઝ મેડલ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: November 18, 2024 10:05 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

હાલમાં જ ગોવાના પણજી ખાતે પેડેમ ઈન્ડોર સ્ટેડિયમમાં વર્લ્ડ ફુનાકોશી શોતોકાન કરાટે ઓર્ગેનાઈઝેશન FSKA વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઇ હતી. 7 નવેમ્બરથી 10મી નવેમ્બર 2024 દરમિયાન 24મી એફએસકેએ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં 15થી વધુ દેશના વિવિધ એજગ્રૂપના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતના એડવાન્સ ટેઈફૂડો માર્શલ આર્ટના 23 સ્પર્ધકોએ પણ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ દ્વારા વિવિધ મેડલ હાંસલ કર્યા હતા. જેમાં ગુજરાતની 10 વર્ષીય શનાયા ત્રિવેદીએ કાતા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેની આ સિદ્ધિ બદલ કૌટુંબીજનો અને સ્નેહીઓ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ અને અભિનંદન મળી રહ્યા છે.

You Might Also Like

જોય ઓફ ગિવિંગ: દિવ્યાંગ બાળકો માટે વ્હીલચેર વિતરણ અભિયાન

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો

અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫

કંડલાથી ઓમાન જઈ રહેલા જહાજમાં લાગી ભીષણ આગ

TAGGED: #ahmedabad, #gujarat, #gujaratinews, #karate, #shanayatrivedi
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

જોય ઓફ ગિવિંગ: દિવ્યાંગ બાળકો માટે વ્હીલચેર વિતરણ અભિયાન
પોઝિટિવ સ્પેશિયલ
અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?