By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: આનંદો ! વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીનો રોડ બનશે આઈકોનિક રોડ, આકર્ષક ફૂટપાથ પણ હશે
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > આનંદો ! વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીનો રોડ બનશે આઈકોનિક રોડ, આકર્ષક ફૂટપાથ પણ હશે
ગુજરાતપોઝિટિવ સ્પેશિયલસાયબર ક્રાઇમ

આનંદો ! વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીનો રોડ બનશે આઈકોનિક રોડ, આકર્ષક ફૂટપાથ પણ હશે

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 9, 2024 7:05 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

BY CHINTAN SUTHAR
Ahmedabad – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 80 કરોડના ખર્ચે શહેરના વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના રોડને આઈકોનિક રોડ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પશ્ચિમ ઝોનમાં આવેલ વિસત સર્કલથી ઝુંડાલ સર્કલ સુધીના 3.65 કિલોમીટર લાંબા રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. વિસત સર્કલથી ઝુંડાલ સુધીના 3.65 લંબાઈ અને 60 મીટરની પહોળાઈ ધરાવતા આ રોડમાં વચ્ચેના ભાગમાં BRTS કોરિડોર હશે અને BRTS કોરિડોર સિવાયના રોડને આઈકોનિક રોડ તરીકે ડેવલપ કરાશે. આપને જણાવી દઈએ કે, આઈકોનિક રોડમાં 2.0 મીટરનો પાથવે, લેન્ડ સ્કેપીંગ અને બોલાર્ડ લાઈટીંગ, ઝોનમાં વેન્ડીંગ ઝોન, ગઝેબો, બેસવા માટે બેન્ચ, ઓનસ્ટ્રીટ પાર્કિંગ, વોકીંગ ટ્રેક, સ્કલ્પચર્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધા ઉભી કરાશે.

રોડ ડેવલપમેન્ટમાં શું કરાશે?

આ પ્રોજેક્ટમાં BRTS કોરિડોર સિવાયનાં રોડને ડેવલપ કરાશે

BRTSની બન્ને બાજુનાં રોડને મિલીંગ કરી નવેસરથી રોડ બનાવાશે

મિક્સ ટ્રાફિક લેન અને સર્વિસ રોડ વચ્ચે ગ્રીન બફર ઝોન બનાવાશે, જેમાં લેન્ડ સ્કેપીંગ તથા બોલાર્ડ લાઇટીંગ લગાવાશે

સર્વિસ રોડની પહોળાઇ પાંચ મીટર રખાશે

સર્વિસ રોડને અડી બે મીટર સુધીની પહોળી ફૂટપાથ બનાવાશે

બફર ઝોનમાં વેન્ડીંગ ઝોન, ગઝેબો, ડિઝાઇનર બાંકડા, વોકીંગ ટ્રેક, સ્કલ્પ્ચર, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે વિકસાવાશે

સ્થળ પરિસ્થિતિ મુજબ ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધા

જાહેરાત માટેનાં હોર્ડિંગ્સ થકી આવક ઊભી કરાશે

ટ્રાફિક સાઇનેજીસ, થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ પેઇન્ટ અને ટ્રાફિક એન્જિનિયરિંગ વગેરેની કામગીરી

You Might Also Like

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

TAGGED: #ahmedabad, #ahmedabadcity, #amc, #gujarat, #gujaratinews, #vibesofpositivity
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા મૃતકોના પરિજનોને આપશે 25 લાખ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાપોઝિટિવ સ્પેશિયલ

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

જો તમે લાંબા રૂટ પર કાર દ્વારા મુસાફરી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?