બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધ રહેવાની સલાહ આપી છે. તેણે એક એવા વ્યક્તિ વિશે જણાવ્યું જે ખુદને એક્ટરનો મેનેજર ગણાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો.અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફોલોઅર્સને એક ફેક એકાઉન્ટ વિશે જણાવ્યું જે તેનો મેનેજર હોવાનો દાવો કરી રહ્યો હતો. આ વ્યક્તિ એક ઠગ હતો.
આ ઠગાઈ કરનાર અર્જુનના નામનો ઉપયોગ કરીને લોકોને તેમની અંગત માહિતી શેર કરવા અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવા માટે કહેતો હતો.અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ફોલોઅર્સને એક ફેક એકાઉન્ટ વિશે જણાવ્યું જે તેનો મેનેજર હોવાનો દાવો કરી રહ્યો હતો. આ વ્યક્તિ એક ઠગ હતો. આ ઠગાઈ કરનાર અર્જુનના નામનો ઉપયોગ કરીને લોકોને તેમની અંગત માહિતી શેર કરવા અને શંકાસ્પદ લિંક પર ક્લિક કરવા માટે કહેતો હતો.