By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: ચીને ફરી વિશ્વનું ટેન્શન વધાર્યું, વુહાનમાં HMPVના કારણે સ્કૂલો બંધ કરાઈ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > દુનિયા > ચીને ફરી વિશ્વનું ટેન્શન વધાર્યું, વુહાનમાં HMPVના કારણે સ્કૂલો બંધ કરાઈ
દુનિયા

ચીને ફરી વિશ્વનું ટેન્શન વધાર્યું, વુહાનમાં HMPVના કારણે સ્કૂલો બંધ કરાઈ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 8, 2025 8:04 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

– ‘હ્યુમન મેટાન્યૂમો’ HMPV વાયરસે હાલ ચીનમાં ભારે હાહાકાર મચાવ્યો છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં બાળકો આ વાયરસની ચપેટમાં આવી જતા સરકારે શાળાઓ બંધ કરવાની ફરજ પડી છે.

મળતી માહિતી મુજબ, ચીનમાં વાઈરસ ફેલાયા બાદ એવી સ્થિતિ ઉભી થઈ છે કે, વુહાનમાં શાળાઓ બંધ કરી દેવી પડી છે. અહીં 10 દિવસમાં HMPVના કેસો 529 ટકા વધ્યા છે. અનેક બાળકો વાયરસ સંક્રમિત થયા બાદ સરકારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. બીજીબાજુ એન્ટીવાયરલ દવાઓની અછતના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચીનમાં એક બાદ એક HMPV વાયરસથી સંક્રમિત થનારાઓની સંખ્યા વધતા WHO પણ હરકતમાં આવ્યું છે અને ચીન પાસે વાયરસની સંપૂર્ણ માહિતી માગી છે. આ વાયરસ અનેક દેશો સુધી પહોંચી ગયો છે.

You Might Also Like

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

ઈઝરાયલના હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈરાન, વળતા પ્રહાર કરી 100થી વધુ ડ્રોન છોડ્યા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

TAGGED: #HMPV, #hmpvvirus, #virus
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ટેકનોલોજી

વિમાન દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA ટેસ્ટ, જાણો કેવી રીતે કરવામાં આવે છે સેમ્પલનું પરીક્ષણ

ગુરુવારે 12 જૂનના રોજ થયેલા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્રચંડ આગ લાગીને વિસ્ફોટ થતાં મોટી સંખ્યામાં લોકો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

ગુજરાતી સિનેમા નવા આયામ સર કરી રહ્યો છે. ત્યારે પાપા ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ્સ નવી ગુજરાતી ફિલ્મ લઈને…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન, કોર્પોરેટરથી લઈ મુખ્યમંત્રીની રહી આવી સફર

અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 240થી વધુ લોકોના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?