By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ૨૦૨૪નું વર્ષ ફળ્યું
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > મનોરંજન > ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ૨૦૨૪નું વર્ષ ફળ્યું
મનોરંજન

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ૨૦૨૪નું વર્ષ ફળ્યું

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: January 12, 2025 10:02 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

ભારતીય બોક્સ ઓફિસનું કલેકશન ૨૦૨૪માં છલકાઈ ઉઠયુ હતુ. ભારતીય બોક્સ ઓફિસે ૨૦૨૪માં રુ. ૧૧,૮૩૩ કરોડની જંગી આવક કરી હતી. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ૨૦૨૪નું વર્ષ જબરદસ્ત નીવડયું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલેકશનમાં ૬૬ ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળતાં તે રુ. ૮૦ કરોડ થયું છે. આ કલેકશન સફળ ગુજરાતી ફિલ્મ ઝમકુડીને આભારી છે. તેણે ૨૦ કરોડ રુપિયાથી પણ વધુ કલેકશન નોંધાવ્યું છે. આ ઉપરાંત ફૂટફોલ્સમાં પણ ૫૭ ટકા વધારો નોંધાયો છે. આમ ૨૦૨૪નું વર્ષ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જબરદસ્ત નીવડયું છે.

આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર 3 ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમાં પ્રથમ નંબરે ‘જમકુડી’, બાદમાં ‘ફક્ત પુરુષો માટે’ અને ત્રીજા નંબરે ‘કસુંબો’ છે.હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ ઝમકુડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. Sacnilk.com ના રિપોર્ટ મુજબ, જમકુડી આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મે 18.7 કરોડ રૂપિયાનું નેટ ગુજરાતી કલેક્શન કર્યું છે. જ્યારે વર્લ્ડ વાઈડ અને ઈન્ડિયા ગ્રોસમાં ફિલ્મની કમાણી 17.15 કરોડ રહી છે. ફિલ્મમાં ગુજરાતી ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી, નેશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ માનસી પારેખ તથા સંજય ગોરડિયા, ઓરજ રાવલ જેવા કલાકારો છે. ફિલ્મને ઉંમગ વ્યાસ દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી.

પછીના ક્રમે કમાણી મામલે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ રહી છે. આ ફિલ્મ 8.69 કરોડ રૂપિયાની ઈન્ડિયા ગુજરાત નેટ ગ્રોસ કમાણી કરી છે. જ્યારે વર્લ્ડ વાઈડ અને ઈન્ડિયા ગ્રોસમાં ફિલ્મની કમાણી 8.4 કરોડ રહી છે. ફિલ્મમાં બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચને એક્ટિંગ કરી છે, સાથે જાણીતા એક્ટર દર્શન ઝરીવાલા, યશ સોની, ઈશા કંસારા તથા મિત્ર ગઢવી પણ છે.

આ ઉપરાંત કસુંબો આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ત્રીજા નંબરની ફિલ્મ છે. કસુંબોએ ઈન્ડિયા ગુજરાતી નેટમાં કુલ 7.53 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે વર્લ્ડવાઈડ અને ઈન્ડિયા ગ્રોસમાં તેની કમાણી 9.55 કરોડ રૂપિયા રહી છે. ફિલ્મને રામમોરી, વિમલકુમાર ધામી અને વિજયગીરી બાવાએ લખી છે અને તેનું નિર્દેશન વિજયગીરી બાવાએ કર્યું છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ધર્મેન્દ્ર ગોહિલ, રૌનક કામદાર અને શ્રદ્ધા ડાંગર જેવા કલાકારોએ ફિલ્મમાં અભિનય કર્યો છે.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

વધુ એક ગુજરાતી મોડલનો આપઘાત, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂક્યા બાદ જીવન ટૂંકાવ્યું

TAGGED: #gujaratifilm, #gujaratimovie, #movie, Entertainment
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફી

12 June : આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ : નાનકડા હાથમાં ન થમાવો મજૂરીકામ, છે મોટો ગુનો

દર વર્ષે ભારત સહિત દુનિયાભરમાં 12 જૂનના રોજ વર્લ્ડ ચાઇલ્ડ લેબર ડે તરીકે મનાવવામાં આવે છે,…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

ગુજરાતમાં ચોમાસાની વિધિસર શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ ગત રોજ મોડી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાગુજરાત

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG 2025 નું પરિણામ જાહેર, ટોપ 10માં ગુજરાતના 2 વિદ્યાર્થી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ NEET UG 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?