By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: Positive News : દિવંગત રતન ટાટાના સૌથી યુવા સહયોગી શાંતનુને મળી મોટી જવાબદારી
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > પોઝિટિવ સ્પેશિયલ > Positive News : દિવંગત રતન ટાટાના સૌથી યુવા સહયોગી શાંતનુને મળી મોટી જવાબદારી
પોઝિટિવ સ્પેશિયલ

Positive News : દિવંગત રતન ટાટાના સૌથી યુવા સહયોગી શાંતનુને મળી મોટી જવાબદારી

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: February 5, 2025 9:15 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

દિવંગત રતન ટાટાના સૌથી યુવા સહયોગી શાંતનુ નાયડુને ટાટા મોટર્સમાં મોટી જવાબદારી મળી છે. શાંતનુને ટાટા મોટર્સમાં જનરલ મેનેજર અને સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ્સનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. શાંતનુએ પોતે લિંક્ડઇન પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે અને ખુશી વ્યક્ત કરી છે. શાંતનુએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘મને આ વાત જણાવતા ખૂબ જ આનંદ થઇ રહ્યો છે કે ‘હું ટાટા મોટર્સમાં જનરલ મેનેજર અને સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ્સ તરીકે મારી સફર શરૂ કરી રહ્યો છું.’

દિવગંત રતન ટાટાનો શ્વાન પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપાયેલો નથી. તેમની એક શ્વાનની મદદ કરતી વખતે જ શાંતનુ નાયડુ સાથે મુલાકાત થઈ હતી. શાંતનુ વર્ષ 2014માં રતન ટાટાને પહેલી વાર મળ્યો હતો. હકીકતમાં, તે સમયે નાયડુએ પાલતુ કૂતરાઓને રાત્રિના સમયે થતાં ટ્રાફિક અકસ્માતોથી બચાવવા માટે પ્રતિબિંબિત કોલર વિકસાવ્યા હતા. જે પછી પ્રાણીપ્રેમી રતન ટાટાના શાંતનુની કામગીરીથી પ્રભાવિત થયા હતા. ત્યારબાદ રતન ટાટાએ નાયડુને પોતાની ટીમમાં સામેલ કર્યો. છેલ્લા 10 વર્ષમાં શાંતનુ રતન ટાટાના નજીકનો અને વિશ્વાસુ મિત્ર બન્યો હતો.

શાંતનુ નાયડુએ વર્ષ 2022માં એક Goodfellows નામની કંપની શરૂ કરી હતી.આમાં રતન ટાટાએ રોકાણ કર્યું હતું. જોકે, ટાટાએ શાંતનુ નાયડુના વેન્ચર ગુડફેલોમાં પોતાનો હિસ્સો શાંતનુ નાયડુના નામે કર્યો છે. આ સ્ટાર્ટઅપ ભારતમાં એકલા રહેતા વૃદ્ધ લોકોની મદદ કરે છે. પ્રાણીપ્રેમ અને સમાજ સેવાનો જુસ્સો ધરાવતા શાંતનુએ ‘મોટોપોવ્સ’ નામની સંસ્થા બનાવી છે, જે શેરીઓમાં રખડતા કૂતરાઓને મદદ કરે છે. નાયડુના નેતૃત્વ હેઠળ, ‘મોટોપોવ્સ’ 17 શહેરોમાં વિસ્તર્યો અને 250 કર્મચારીઓને રોજગારી આપી છે. આ ઉપરાંત શાંતનુ નાયડુ વિવિધ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે રતન ટાટાને બિઝનેસ ટિપ્સ પણ આપતો હતો.

You Might Also Like

એર ઇન્ડિયાએ 6 દિવસમાં બોઇંગ 787 વિમાનની 66 ફ્લાઇટ્સ રદ કરી

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

આનંદો! પંજાબ નેશનલ બેંકે લેન્ડિંગ રેટ ઘટાડ્યા

ભારતની દરિયાઈ તાકાતમાં થશે વધારો, 9 ઘાતક જહાજો કરાશે સામેલ

Positive News : લોન લેનારા લોકો માટે મોટા સમાચાર, RBIએ રેપો રેટમાં કર્યો ફરી ઘટાડો

TAGGED: #ratantata, #shantanunaidu, #tata
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

એર ઇન્ડિયાએ 6 દિવસમાં બોઇંગ 787 વિમાનની 66 ફ્લાઇટ્સ રદ કરી
ઇન્ડિયા ટ્રાવેલ
અમદાવાદમાં ઘર-ઓફિસ ખરીદવી થશે મોંઘી, જમીન અને બાંધકામ પર વિકાસ ફીમાં વધારો
ગુજરાત
IAS Transfer: ગુજરાતના 13 IAS અધિકારીઓની એકસાથે બદલી
ગુજરાત
આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત

More Popular from Vibes Of Positivity

ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણું અને લશ્કરી મથકો પર મોટાપાયે લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા બાદ બંને દેશો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

Ahmedabad Plane Crash: સામે આવશે દુર્ઘટનાનું કારણ! ક્રેશ થયેલા વિમાનનું DVR મળી આવ્યું

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ગુરુવારે ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન દુર્ઘટનામાં અત્યાર…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

અમદાવાદ પ્લેન ક્રેશ મામલો : ચેન્નઈ આવતા બ્રિટિશ એરવેઝના 787-8 ડ્રીમલાઈનરમાં ખામી, જૂઓ વીડિયો

અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયુ હતું, જેમાં વિમાનમાં સવાર 241માંથી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?