By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: ટીવી અને OTT પર રીલિઝ થશે ‘MARCO’?, જુઓ સેન્સર બોર્ડે શું કહ્યું…
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > Uncategorized > ટીવી અને OTT પર રીલિઝ થશે ‘MARCO’?, જુઓ સેન્સર બોર્ડે શું કહ્યું…
Uncategorizedમનોરંજન

ટીવી અને OTT પર રીલિઝ થશે ‘MARCO’?, જુઓ સેન્સર બોર્ડે શું કહ્યું…

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: March 7, 2025 8:54 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

સેન્સર બોર્ડે મૂળ મલયાલમ ફિલ્મ પણ હિંદી ડબિંગ સાથે પણ રીલિઝ થયેલી ‘માર્કો’ ફિલ્મને ટીવી પર દર્શાવાવની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. સાથે સાથે સેન્સર બોર્ડે કેન્દ્ર સરકારને આ ફિલ્મને ઓટીટીનાં કોઈપણ પ્લેટફોર્મ પર દર્શાવાતી અટકાવવા પણ ભલામણ કરી છે.સેન્સર બોર્ડે મૂળ મલયાલમ ફિલ્મ પણ હિંદી ડબિંગ સાથે પણ રીલિઝ થયેલી ‘માર્કો’ ફિલ્મને ટીવી પર દર્શાવાવની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. સાથે સાથે સેન્સર બોર્ડે કેન્દ્ર સરકારને આ ફિલ્મને ઓટીટીનાં કોઈપણ પ્લેટફોર્મ પર દર્શાવાતી અટકાવવા પણ ભલામણ કરી છે.

ઉન્ની મુકુંદનની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મ હિંદીમાં પણ ડબ કરાઈ હતી અને મારધાડનાં દ્રશ્યના કારણે તે ઉત્તર ભારત તથા મધ્ય ભારતના હિંદી બેલ્ટના થિયેટરોમાં પણ હિટ થઈ હતી. જોકે સેન્સર બોર્ડે આ ફિલ્મને ટીવી પર પ્રસારિત કરવાની ના પાડી છે. સેન્સર બોર્ડના જણાવ્યા મુજબ, આ ફિલ્મમાં વધુ પડતી હિંસા છે. તે પરિવાર સાથે બેસીને તથા ખાસ કરીને બાળકો સાથે બેસીને જોઈ શકાય તેવી નથી. આ ફિલ્મ થિયેટરમાં આવી ત્યારે પણ હિંસક દ્રશ્યોને કારણે તેને એ સર્ટિફિકેટ અપાયું હતું. પરંતુ, કોઈ ટીવી ચેનલ કે ઓટીટી પ્લેટફોર્મ પર તે ઉપલબ્ધ હોય તો ઘરનાં બાળકો પણ આ ફિલ્મ જોઈ શકે છે જે હિતાવહ નથી.

You Might Also Like

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

વધુ એક ગુજરાતી મોડલનો આપઘાત, ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂક્યા બાદ જીવન ટૂંકાવ્યું

TAGGED: #censorboard, #malyalammovie, #marco, #marcomovie, #movie, #ott
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

એર ઇન્ડિયાએ 6 દિવસમાં બોઇંગ 787 વિમાનની 66 ફ્લાઇટ્સ રદ કરી
ઇન્ડિયા ટ્રાવેલ
અમદાવાદમાં ઘર-ઓફિસ ખરીદવી થશે મોંઘી, જમીન અને બાંધકામ પર વિકાસ ફીમાં વધારો
ગુજરાત
IAS Transfer: ગુજરાતના 13 IAS અધિકારીઓની એકસાથે બદલી
ગુજરાત
આ તો ચીનવાળા જ કરી શકે, ઈલેક્ટ્રિક નહીં મીઠાથી ચાલે એવું સ્કૂટર બનાવ્યું
અજબ-ગજબ ટેકનોલોજી
અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત

More Popular from Vibes Of Positivity

ગુજરાતમનોરંજન

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાદુનિયા

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અમદાવાદમાં વિમાન તૂટી પડ્યું, ભીષણ આગના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળયા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટના બની છે. પ્લેન ક્રેશ થતા આસપાસના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

IAS Transfer: ગુજરાતના 13 IAS અધિકારીઓની એકસાથે બદલી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન, 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

આયુષ્માન ખુરાના સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે નવેમ્બર મહિનામાં શૂટિંગ કરવાનો છે. ફિલ્મમાં તેની અને શર્વરી વાઘની…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો 268 પર પહોંચ્યો છે. એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
અજબ-ગજબલાઈફ સ્ટાઈલ

નાની ઉંમર અને કામ મોટું! 11 વર્ષની યૂટ્યુબર વર્ષના કમાય છે 80 કરોડથી વધુ, જાણો કેવી રીતે

૧૧ વર્ષની ઉંમરે, મોટાભાગના બાળકો શાળામાં, મિત્રો સાથે રમવામાં અથવા ઘરે મજા કરવામાં વ્યસ્ત હોય છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?