By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: અમદાવાદ સિવિલ હોસ્પિટલ સેવા-શુશ્રુષાનુ પર્યાય, ઓટોઇમ્યુન રોગોના દર્દીઓને રુ.7 કરોડથી વધુ કિંમતના IVIG ઇંજેક્શનોની સારવાર નિ:શુલ્ક અપાઈ
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ગુજરાત > અમદાવાદ સિવિલ હોસ્પિટલ સેવા-શુશ્રુષાનુ પર્યાય, ઓટોઇમ્યુન રોગોના દર્દીઓને રુ.7 કરોડથી વધુ કિંમતના IVIG ઇંજેક્શનોની સારવાર નિ:શુલ્ક અપાઈ
ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સેવા-શુશ્રુષાનુ પર્યાય, ઓટોઇમ્યુન રોગોના દર્દીઓને રુ.7 કરોડથી વધુ કિંમતના IVIG ઇંજેક્શનોની સારવાર નિ:શુલ્ક અપાઈ

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: March 24, 2025 6:14 pm
By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
Share
SHARE

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સેવા-શુશ્રુષાનુ પર્યાય છે. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોના દર્દીઓ પણ અહિં સારવાર માટે આવે છે. સામાન્યથી લઇ અસાધારણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ પ્રખ્યાત છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ વર્ષ માં ઓટોઇમ્યુન રોગોના દર્દીઓને 7 કરોડ કરતા વધારેની રકમના IVIG (ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન) ઇંજેક્શનોની સારવાર નિ:શુલ્ક આપવામાં આવી છે.સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે , જ્યારે વ્યક્તિના શરીરમાં બહાર ના ચેપ સામે લડવા માટે જરુરી એવા રોગપ્રતિકારક શ્વેતકણો એટલે કે એન્ટીબોડી ભુલ થી પોતાના શરીરના જ કોઇ અંગ કે પેશીના કોષોને બહાર ના દુશ્મન ગણી તેને મારી નાંખે તેને ઓટોઇમ્યુન ડીસીઝ કહેવાય છે. શરીરના અલગ અલગ અંગ કે કોષને જ્યારે આ રીતે પોતાના જ સૈનિક કણો મારી નાખે ત્યારે તે અંગ કે કોષની કામગીરી ખોટવાય છે.

IVIG એટલે ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન, હજારો સ્વસ્થ રક્તદાતાઓના પ્લાઝ્મામાંથી કાઢવામાં આવેલા એન્ટિબોડીઝ (ઇમ્યુનોગ્લોબ્યુલિન) હોય છે. IVIG નો ઉપયોગ વિવિધ ઓટોઇમ્યુન રોગની પરીસ્થિતીઓ જેવી કે જીબીએસ, માયેસ્થેનીયા ગ્રેવીસ, એનકેફેલાઇટીસ જેવા અમુક ન્યુરોલોજીકલ રોગો વિગેરે માં કરવામાં આવે છે.IVIG રોગપ્રતિકારક પ્રતિભાવોને મોડ્યુલેટ કરીને, ઉભી થયેલ ઓટોએન્ટીબોડીને બેઅસર અથવા નિયંત્રિત કરી રોગની સારવારમાં મદદરુપ થાય છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં વર્ષ 2024માં કુલ આવા 470 દર્દીઓ ને IVIG ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇંજેક્શનો ની સારવાર કરી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ઉક્ત 470માંથી 146 દર્દી અમદાવાદના, 246 દર્દી ગુજરાતના બીજા જીલ્લાઓના તેમજ 78 જેટલા બીજા રાજ્યના દર્દીઓને પણ આ IVIG એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલીન ઇંજેક્શની નિ:શુલ્ક સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામા આવી છે.

You Might Also Like

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

TAGGED: #ahmedabad, #ahmedabadcivil, #civil
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
- Advertisement -
Ad image
દુનિયા

શું થવા માંડ્યું છે! એર ઈન્ડિયાના વધુ એક પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થયાના એક દિવસ બાદ એટલે કે આજે એર ઈન્ડિયાની ફ્લાઈટનું થાઈલેન્ડમાં…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આ તારીખથી ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

હાલમાં ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ ગરમીના મોજાની અસર પણ જોવા મળી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરી, રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ અને ગરમીનો સામનો કરી રહેલ લોકોને આંશિક રાહત થઈ છે.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
બાયોગ્રાફીમનોરંજન

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની પાંચમી પુણ્યતિથિ, ફેન્સ થયા ભાવુક

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનની આજે પાંચમી પુણ્યતિથિ છે. 14 જૂન 2020ના દિવસે એક્ટરે બાન્દ્રા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

આવતીકાલે થશે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર, જાણો અંતિમયાત્રાનો સંપૂર્ણ રૂટ અને કાર્યક્રમ

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ.…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?