By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: IPL 2025 : કોલકાતા-પંજાબની મેચમાં વરસાદનું વિઘ્ન
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > રમત-ગમત > IPL 2025 : કોલકાતા-પંજાબની મેચમાં વરસાદનું વિઘ્ન
રમત-ગમત

IPL 2025 : કોલકાતા-પંજાબની મેચમાં વરસાદનું વિઘ્ન

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: April 27, 2025 8:33 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

આઈપીએલ-2025માં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. આ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્ય ઓપનિંગ બેટ્સમેન તરીકે આવ્યા અને તૂફાની બેટિંગ કરી.

બંને વચ્ચે 120 રનની મોટી ભાગીદારી થઈ હતી. પ્રિયાંશ આર્યએ 35 બોલમાં 69 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. જ્યારે પ્રભસિમરે 38 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે, પંજાબની ઇનિંગ બાદ જ્યારે કોલકાતાની ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે પહેલી ઓવર બાદ અચાનક વરસાદ શરૂ થઇ જતા મેચ રદ કરાઇ છે. જે પછી બંને ટીમોને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યા છે.

You Might Also Like

ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વનું: BCCIએ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા આ મોટા ફેરફાર

બેંગલુરુ નાસભાગનો મામલો : મૃતકોના પરિવારજનોને મળશે 25 લાખનું વળતર

બેંગલુરુમાં થયેલ નાસભાગનો મામલો, RCB ખેલાડી વિરાટ કોહલી સામે FIR

RCB ટીમ સામે FIR, બેંગલુરુમાં વિજય પરેડ દરમિયાન થયેલ નાસભાગ મુદ્દે કાર્યવાહી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરે કરી સગાઈ, જાણો કોણ છે કુલદીપની રાજકુમારી

TAGGED: #cricket, #ipl, #sports
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી
ગુજરાત
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમવિધિમાં મોટાપાયે જનમેદની ઉમટી
ગુજરાત
રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ
ગુજરાત
‘જો તુ હોય તો…’ – નવી ગુજરાતી ફિલ્મનું ગ્રાન્ડ મુહૂર્ત
ગુજરાત મનોરંજન
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
ઇન્ડિયા દુનિયા
પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ મોટો ખુલાસો, 15 લોકો હજી ગુમ!

By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read

આયુષ્માન ખુરાનાના ખાતામાં આવી વધુ એક કોમેડી ફિલ્મ

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયાપોઝિટિવ સ્પેશિયલ

Positive News : હાઈવે પર મુસાફરી કરનાર લોકોને મળશે રાહત, ટૂંક સમયમાં આવશે નવી ટોલ પોલિસી

By BY - CHINTAN SUTHAR, EDITOR 2 Min Read
- Advertisement -
Ad image
ગુજરાત

અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર થયા પાણી-પાણી, 10થી વધુ વૃક્ષ ધરાશાયી

ગુજરાતમાં ચોમાસાની વિધિસર શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ ગત રોજ મોડી…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ઇન્ડિયા

પુણે પુલ દુર્ઘટના મામલો : તો આ કારણસર ધરાશાયી થયો ઈન્દ્રાયણી નદી પરનો પુલ

ભારત માટે 2025નું વર્ષ ખૂબ જ ભયાનક રહ્યું છે. અમદાવાદ પ્લેન ક્રેશ, કેદારનાખ હેલિકોપ્ટર ક્રેશ, મથુરા…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: વીજળી પડતા ચારના મોત

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં શનિવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને વીજળીના…

By BY - CHINTAN SUTHAR, EDITOR
દુનિયા

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, આ દેશોએ બંધ કર્યા એરસ્પેસ

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો…

By BY - CHINTAN SUTHAR, EDITOR
મનોરંજન

કરિશ્માના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું હાર્ટ એટેકને કારણે નિધન, વર્ષ 2016માં લીધા હતા છૂટાછેડા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. ગુરુવારે સાંજે…

By BY - CHINTAN SUTHAR, EDITOR
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ

ગુજરાતમાં હાલ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વાદળછાયું વાતાવરણ…

By BY - CHINTAN SUTHAR, EDITOR
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?