શું તમે પણ ગુજરાતના નામી કલાકારોની જેમ સારું ગાઈ શકો છો પણ તમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તો ચિંતા ના કરશો. જી હાં વોઇસ ઑફ ગાંધીનગર લઈને આવી રહ્યું છે એક એવું પ્લેટફોર્મ જે તમને સંગીતની સફરમાં યોગ્ય કારકિર્દી બનાવવામાં મદદરૂપ થશે. આ માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. શું છે સમગ્ર વિગત જુઓ…
આ રિયાલીટી શો માં કોણ ભાગ લઈ શકે ?
1.આ રિયાલીટી શો ફક્ત ગાંધીનગર જીલ્લા પૂરતો છે. (ગાંધીનગર જીલ્લાનો અર્થ તેમાં આવતા ગાંધીનગર, માણસા, કલોલ અને દહેગામ તાલુકાના શહેરો અને ગામડાંઓ સમજવો.)
2.અમારી યૂટ્યૂબ ચેનલ સબસ્ક્રાઈબર્સ જ આમાં ભાગ લઇ શકશે .
https://youtube.com/@dipakonly18?si=K8awDPQRFlBkiY5M
3.આ કાર્યક્રમ માં બે કેટેગરી રાખવામાં આવશે.
(ક) ઉંમર 11 વર્ષથી 20 વર્ષ સુધી)
(ખ) ઉંમર 21 વર્ષ થી 45 વર્ષ સુધી)
કઈ રીતે ભાગ લેવો ?
4.આ કાર્યક્રમ માં ભાગ લેવા માટેની પ્રક્રિયા
(ક) અમારી યૂટ્યૂબ ચેનલ @dipakonly18 સબસ્ક્રાઈબ કરી તેનો સ્ક્રીન શોર્ટ લો.
(ખ) કોઈ એક ગુજરાતી ગીત ગાઈ એનો વીડિયો બનાવો.
(ગ) ભાગ લેવા ઈચ્છતા ઉમેદવાર નું નામ, સરનામું, જન્મતારીખ તથા તમારી ઉંમર લખવી.
ઉપર જણાવેલ 4(ક),(ખ),(ગ) વિગત અમારા વોટ્સ એપ નંબર
99049 48084 પર વોટ્સ એપ કરવી.
ધ્યાનમાં રાખવાની બાબતો :
5.ઓડિશન અને કાર્યક્રમ ને લગતી તમામ માહિતી તેમજ કાર્યક્રમનું પ્રસારણ અમારી યૂટ્યૂબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.
6.આ કાર્યક્રમ દર શનિવારે અને રવિવારે સાંજે 7:00 વાગ્યે અમારી યૂટ્યૂબ ચેનલ @dipakonly18 પર પ્રસારિત કરવામાં આવશે.
7.સિલેક્શન થયા બાદ ઉમેદવારે ઓડિશન અને કાર્ય