By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: મૂળ ગુજરાતી ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > રમત-ગમત > મૂળ ગુજરાતી ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન
રમત-ગમત

મૂળ ગુજરાતી ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: June 24, 2025 9:53 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને મૂળ ગુજરાતી દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. 77 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા દાયકાઓથી લંડનમાં રહેતા હતા. દિલીપ દોશીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.1947માં રાજકોટ ખાતે જન્મેલા દિલીપ દોશીએ 32 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને માત્ર ચાર વર્ષની કારકિર્દીમાં, દિલીપ દોશીએ 100 થી વધુ વિકેટો લીધી હતી.

એ અરસામાં કપિલદેવ સાથે મળીને તેમણે ભારતને કેટલીક ટેસ્ટમાં વિજય પણ અપાવ્યો હતો. તેઓ રણજી ટ્રોફીમાં બંગાળ માટે 62 મેચ રમ્યા હતા અને ત્યાર બાદ વતન પરત ફરીને સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં રમ્યા હતા. જોકે તેમણે મોટા ભાગના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઇંગ્લેન્ડમાં રમ્યા હતા238 ફર્સ્ટ કલાસ મેચમાં દિલીપ દોશીએ 898 વિકેટ ઝડપી હતી. જેમાં 43 વાર તેમણે ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવી હતી. 1981માં ભારતે મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો તેમાં દોશીએ પાંચ વિકેટ ઝડપી હતી.

You Might Also Like

‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક

ક્રિકેટર રીકું સિંહને લોટરી લાગી, બનશે યોગી સરકારના અધિકારી

IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની જીત, કેપ્ટન ગિલ પ્રથમ પરીક્ષામાં ફેલ

ભારતને મળ્યો ‘ક્રિસ ગેલ’ જેવો વિસ્ફોટક બેટ્સમેન, 33 બોલમાં ફટકારી સેન્ચુરી

ભારતીય ટીમમાં જગ્યા ન મળતા ઈશાન કિશન હવે આ વિદેશી ટીમ માટે રમશે ક્રિકેટ

TAGGED: #cricket, #cricketer, #dilipdoshi, #sports
Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?