By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને ભારત પરત મોકલશે અમેરિકા
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > દુનિયા > ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને ભારત પરત મોકલશે અમેરિકા
દુનિયા

ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને ભારત પરત મોકલશે અમેરિકા

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: December 14, 2024 7:26 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિના પદના શપથ ગ્રહણ કરશે. જોકે, અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિના શપથ પહેલા જ તેઓ કેટલાક આકરા નિર્ણય લેવા જઈ રહ્યા છે. તેમણે અમેરિકામાં ગેરકાયદે વસતા વસાહતીઓ સામે પગલા લેવાની વાત કરી છે. અમેરિકાના નવનિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તા. ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળશે પછી અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા તમામને તેઓના દેશોમાં પરત મોકલી દેવાશે.

આ રીતે અમેરિકાના ઇતિહાસમાં હજી સુધીમાં નોંધાયેલું આ સૌથી મોટું ડીપોર્ટેશન (દેશ-નિકાલ) કરવાનું અભિયાન બની રહેશે. આ માટે અમેરિકાનાં ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ દ્વારા યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકામાં આશરે ૧૫ લાખ ગેરકાયદે વસાહતીઓ છે. તેઓને દેશ નિકાલ કરવા માટે વ્યવસ્થા વિચારાઈ રહી છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા અન્ય દેશોના વતનીઓમાં મેક્સિકો પ્રથમ ક્રમે છે તે પછી અલ સાલ્વાડોરના લોકો છે. જ્યારે ત્રીજા ક્રમે આશરે ૭,૨૫,૦૦૦ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલા છે. તેમનો ૧૮૦૦૦નો જથ્થો સૌથી પહેલી ખેપમાં ભારત પરત મોકલવામાં આવશે તે માટે દસ્તાવેજીકરણ શરુ થઈ રહ્યું છે. ઉક્ત આઇસીઈ ડેટા પ્રમાણે પહેલાં જૂથમાં નવેમ્બર ૨૦૨૪માં મૂકેલી ગણતરી પ્રમાણે ૧૭,૯૪૦ ભારતીયોને સ્વદેશ પાછા મોકલવામાં આવશે.

You Might Also Like

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો

એરપોર્ટ પર બે વિમાન અથડાયા, વિયેતનામમાં પ્લેન અકસ્માતનો વીડિયો આવ્યો સામે

ઈરાન પર ફરી હુમલો કરવાની ટ્રમ્પની ચેતવણી, મચ્યો હડકંપ

ભારત માટે ગર્વની ક્ષણ! ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા, લાઈવ વીડિયોમાં જૂઓ શું કહ્યું

ક્યાં ગઈ ‘અતિથિ દેવો ભવ:’ની ભાવના, વિદેશી મહિલા પર્યટક સાથે દુર્વ્યવહારથી ભારતની છબિ ખરડાઈ

Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા
‘કેપ્ટન કૂલ’ નામ પર માત્ર મહેન્દ્રસિંહ ધોનીનો અધિકાર, રજિસ્ટર્ડ કરાવ્યું ટ્રેડમાર્ક
રમત-ગમત

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?