‘આશ્રમ ૩ ભાગ ૨’ ના ટ્રેલરના રિલીઝની સાથે, શ્રેણીની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. બોબી દેઓલની આ ક્રાઈમ-થ્રિલર આ મહિને OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. બોબી દેઓલની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ ‘આશ્રમ 3 ભાગ 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરિઝનો ભાગની રાહ સૌથી વધુ લોકો જોઇએ રહ્યા હતા.
https://x.com/amazonMXPlayer/status/1892176892523901073
‘આશ્રમ’ શ્રેણીનો પહેલો અને બીજો ભાગ દર્શકોમાં ખૂબ પ્રખ્યાત થયો છે અને હવે ‘આશ્રમ 3 ભાગ 2’ તેના રસપ્રદ વાર્તા આગળ વધારવા માટે તૈયાર છે.ટ્રેલરમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે આ વખતે પમ્મી, બાબા નીરલા અને ભોપા સ્વામી વચ્ચે અંતર પેદા કરે છે. પમ્મી તેનો બદલો લેશે અને બાબા નિરાલાની કહાની હંમેશા માટે ખતમ થઇ જશે. 27 ફેબ્રુઆરીએ OTT પર આ સિરીઝ લોન્ચ થશે.