By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Vibes of Positivity
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Reading: અમેઝોને 100 કર્મચારીઓને છુટા કરી દીધા
Vibes of PositivityVibes of Positivity
Font ResizerAa
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
  • બાયોગ્રાફી
Search
  • Home
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • દુનિયા
  • અજબ-ગજબ
  • પોઝિટિવ સ્પેશિયલ
  • મનોરંજન
  • રમત-ગમત
  • ધર્મ-સંસ્કૃતિ
  • ટેકનોલોજી
  • લાઈફ સ્ટાઈલ
    • ટ્રાવેલ
  • બાયોગ્રાફી
Follow US
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Vibes of Positivity > ટેકનોલોજી > અમેઝોને 100 કર્મચારીઓને છુટા કરી દીધા
ટેકનોલોજીદુનિયા

અમેઝોને 100 કર્મચારીઓને છુટા કરી દીધા

BY - CHINTAN SUTHAR, EDITOR
Last updated: May 16, 2025 9:05 am
By BY - CHINTAN SUTHAR, EDITOR 1 Min Read
Share
SHARE

માઈક્રોસોફ્ટ પછી હવે અમેઝોને પણ તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ઈ-કોમર્સ સાથે જોડાયેલી મહાકાય કંપની અમેઝોને તેના ડિવાઇસ અને સર્વિસ યુનિટમાંથી લગભગ 100 કર્મચારીઓને છૂટા કર્યા છે. આ પાછળ કંપનીનો તર્ક એ છે કે કંપનીની કાર્યક્ષમતા વધારવા અને ઉત્પાદન રોડ મેપ સાથે સુસંગત થવા માટે આ પગલું જરૂરી હતું.

અમેઝોન દ્વારા કરવામાં આવેલી આ છટણી અંગે કંપનીના પ્રવક્તા ક્રિસ્ટી શ્મિટ કહે છે કે અમે આ નિર્ણયોને હળવાશથી લેતા નથી અને અમે પ્રભાવિત કર્મચારીઓને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. જે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા તેઓ કિન્ડલ ઈ-રીડર્સ, રીંગ વિડીયો ડોરબેલ્સ અને એલેક્સા વોઈસ આસિસ્ટન્ટ જેવા ઉત્પાદનો પર કામ કરતા હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે અમેઝોન તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં વ્યસ્ત છે. જોકે, અમેઝોને એ જણાવ્યું નથી કે છટણી કયા ચોક્કસ પ્રદેશોને અસર કરશે.

You Might Also Like

અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો

અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫

એરપોર્ટ પર બે વિમાન અથડાયા, વિયેતનામમાં પ્લેન અકસ્માતનો વીડિયો આવ્યો સામે

Elon Musk Birthday : Tech કિંગ એલન મસ્કનો આજે જન્મદિવસ

ઈરાન પર ફરી હુમલો કરવાની ટ્રમ્પની ચેતવણી, મચ્યો હડકંપ

Share This Article
Facebook Twitter Email Copy Link Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

જોય ઓફ ગિવિંગ: દિવ્યાંગ બાળકો માટે વ્હીલચેર વિતરણ અભિયાન
પોઝિટિવ સ્પેશિયલ
અમદાવાદના ટાગોર હોલમાં યોજાયો ‘બોલે તો બોલીવુડ’ કાર્યક્રમ, કશિશ અને રાહી રાઠોરે મધુર સ્વરમાં ગાયા ગીતો
ગુજરાત મનોરંજન
અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયા અને બોઇંગ કંપની સામે કોર્ટમાં જશે પીડિત પરિવારો
ગુજરાત દુનિયા
અમદાવાદ : સાયબર ક્રાઈમ અવરનેસ અંગેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો-૨૦૨૫
ગુજરાત ટેકનોલોજી
દેશના આ શહેરમાં જૂના વાહનો પર પ્રતિબંધ, વાહનો જપ્ત કરવાની કાર્યવાહી
ઇન્ડિયા
LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો
ઇન્ડિયા

More Popular from Vibes Of Positivity

- Advertisement -
Ad image
Vibes of Positivity

Vibes of Positivity brings you the latest news with a refreshing, uplifting perspective. Stay informed, stay inspired, and embrace the positive energy every day.

Categories

  • ગુજરાત
  • ઇન્ડિયા
  • પોઝિટિવ સ્પેશિયલ
  • દુનિયા

Quick Links

  • Privacy Policy
  • Contact
© 2024 Vibes Of Positivity. All Rights Reserved.   Developed by : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?